ધન્ય છે આપણા ખજુરભાઈને! તેઓએ જે વૃદ્ધો અને ગાયું માટે કર્યું તે જાણીને આપની પણ છાતી ગજ-ગજ ફૂલી ઉઠશે

267
Published on: 3:26 pm, Mon, 13 December 21

ખજુરભાઈ વિશે બધા લોકો જાણતા જ હશે. તે ગુજરાતના ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની ખુબ જ મદદ કરે છે. સૌરાષ્ટની ધરતી પર આવેલા વાવાઝોડાના કારણે ખજુરભાઈએ અત્યાર સુધી એક સો એકસઠ જેટલા નવા ઘર બનાવી આપ્યા હતા.ખજુરભાઈએ નવા ઘર બનાવી આપીને ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરી હતી.

ખજુરભાઈએ તેની સાથે સાથે ઘણા લોકોને આર્થિક સહાય પણ કરી હતી. ખજુરભાઈ એક વૃદ્ધાશ્રમ નવસારીથી બારડોલી વચ્ચે રાણત ગામમાં બનાવી રહ્યા છે. આ વૃદ્ધાશ્રમમાં પાંચ સો જેટલા વૃધ્ધો રહી શકે તેવી વ્યવસ્થા પણ ખજુરભાઈએ કરી રહ્યા છે.

તેથી આ વૃદ્ધાશ્રમમાં જે વૃધ્ધો રહેશે તે દરેક વૃધ્ધોની સેવા કરવામાં આવે તેનું કામ શરૂ થઇ ગયું હતું. ખજુરભાઈએ આ સેવાનું કામ કરવાનું ચાલુ કર્યું હતું અને હવે આ કામ એકાદ બે વર્ષમાં પૂરું થઇ જશે. આ કાર્ય કરીને ખજુરભાઈ ઘણા વૃધ્ધોનો સહારો બનશે.

ખજુરભાઈએ આ કામ કરવાનું એટલા માટે ચાલુ કર્યું હતું કે જયારે ખજુરભાઈ સૌરાષ્ટમાં ગયા તે સમયે તેમને ઘણા એવા વૃદ્ધ લોકોને જોયા હતા. જે એકલા રહેતા હતા તેમની માટે ખજુરભાઈએ વૃદ્ધાશ્રમ બનાવવાનું ચાલુ કર્યું છે અને જરૂરિયાતમંદ લોકોની પડખે ઉભા રહીને સેવાનું કામ કરી રહ્યા હતા.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…