મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરના નોકરોનો પગાર જાણીને તમારી આંખો પહોળી થઈ જશે

251
Published on: 10:36 am, Sun, 15 August 21

મુકેશ અંબાણીને તો બધા જાણતા જ હશો, તે સૌથી ધનિક છે, મુકેશ અંબાણીનું ઘર ખૂબ જ સુંદર છે, જેનું નામ એન્ટિલિયા છે. આ ઘરની સંભાળ રાખનારા કર્મચારીઓને કેટલો પગાર મળે છે? તમને કદાચ આ ખબર નહીં હોય. આજે અમે તમને જણાવીશું કે તેના ઘરના નોકરોનો પગાર કેટલો છે, તેનો પગાર જાણીને તમને એમ થશે કે આપણે પણ ત્યાં નોકરી કરવા જાયે.

મુકેશ અંબાણીનું ઘર એન્ટિલિયા બકિંગહામ પેલેસ પછી વિશ્વની સૌથી મોંઘી રહેણાંક મિલકતોમાંનું એક છે. એન્ટિલિયાની કિંમત એક મિલિયન ડોલરથી વધુ છે. આ ઘર રિક્ટર સ્કેલ પર 8 રેટવાળા ભૂકંપથી બચી શકે છે. આ ઘરની સંભાળ રાખવા માટે એક વિશાળ ટીમની જરૂર છે.

અહેવાલો અનુસાર, 600 કર્મચારીઓ આ ઘરની સંભાળ રાખે છે. મુકેશ અંબાણી પોતાના કર્મચારીઓ સાથે તેમના પરિવારના સભ્યોની જેમ જ વર્તે છે. એક રિપોર્ટ અનુસાર, પહેલા કર્મચારીઓની પ્રારંભિક આવક 6000 રૂપિયા હતી. પરંતુ હવે બધા નોકરોને દર મહીને 2 લાખ આસપાસ પગાર થઈ ગયો છે.

મુકેશ અંબાણીના ઘરને જે સુરક્ષા આપવામાં આવી છે. આ માટે તે મહિને 15 લાખ રૂપિયા આપે છે. સીઆરપીએફ બિઝનેસ ટાયકૂન્સ માટે ઝેડ સિક્યોરિટી તરીકે તેના સંસાધનને તૈનાત કરી રહ્યું છે. તેમાં શિક્ષણ અને જીવન વીમાનો પણ સમાવેશ થાય છે. આ સિવાય કર્મચારીઓના બે બાળકોને પણ અમેરિકામાં અભ્યાસ કરવાની તક મળે છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…