નવરાત્રિમાં જાણો માં દુર્ગા આ મંદિરમાં થયા હતાં સાક્ષાત પ્રગટ- તેમના પરચા જોઈને વૈજ્ઞાનિકો પણ માની ગયા હતા હાર

147
Published on: 5:10 pm, Fri, 15 October 21

આજે નવરાત્રિનો છેલ્લો દિવસ એટલે કે વિજયાદશમી છે. નવરાત્રિમાં માતાજી ઘણાં પરચા પૂરે છે. આજના આ લેખમાં આપણે માં દુર્ગા વિશે જાણીશું. દુનિયાભરમાં પ્રસિદ્ધ ઉતરાખંડ, દેવભૂમિના નામથી જાણવામાં આવે છે. આ સ્થાનને દેવોની ભૂમિ પણ કહેવામાં આવે છે. આ જ સ્થાન પર દેશમાં ઘણા બધા તીર્થસ્થળો મોજુદ હોય છે. ઉત્તરાખંડની પવિત્ર ભૂમિ પર એવા ઘણા બધા ચમત્કારિક મંદિર મોજુદ છે.

જેનો ચમત્કાર દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. આ મંદિરોમાં દર વર્ષે શ્રદ્ધાળુઓને ખૂબ જ ભીડ જામે છે. દેશ નહીં પરંતુ વિદેશોથી પણ શ્રદ્ધાળુઓ આ તીર્થ સ્થળોની યાત્રા માટે આવે છે. આજે અમે તમને આ પોસ્ટના માધ્યમથી એવા એક મંદિરના વિશે જાણકારી આપીશું. જેની અનોખી શક્તિઓની આગળ નાસાના વૈજ્ઞાનિક પણ હાર માની ચૂક્યા છે. આ મંદિર ઉતરાખંડના અલ્મોડા જીલ્લામાં આવેલું છે. આ મંદિરણે કસારદેવી મંદિર તરીકે ઓળખવામાં આવે છે.

એવું કહેવામાં આવે છે કે આ મંદિરની સ્થાપના 2જી સદીમાં થઈ હતી અને આ સ્થાન પણ મા દુર્ગા સાક્ષાત પ્રગટ થયા હતાં. જો આપણે આ સ્થાનની ખાસિયતની વાત કરીએ તો તે ભારતની એકમાત્ર અને દુનિયાની ત્રીજી જગ્યા છે જ્યાં ચુંબકીય શક્તિઓ મોજુદ છે. જેની પાછળ નાસાના વૈજ્ઞાનિકોએ પણ ઘણા બધા અધ્યાયન કર્યા.

પરંતુ તેમને આ શક્તિઓ વિશે આજ સુધી કાંઈ પણ જાણકારી હાંસલ થઈ શકી નથી. આ મંદિર માટે એવી માન્યતા છે કે જે ભક્તો દર્શને આવે છે મંદિર સુધી પહોંચવા માટે પગથિયાં પાર કરવા પડે છે પરંતુ આ સીડી હોવાના છતાં પણ ભક્ત કોઈપણ થકાન વગર આ બધી સીડીઓ ચડી જાય છે. આ મંદિર વિશે એવું માનવામાં આવે છે કે માતા દુર્ગાને શુંભ અને નિશુંભ નામના બે રાક્ષસો મારવા માટે કાત્યાયની રૂપ માં અવતાર લીધો હતો.

તે પછી આ સ્થળ ની માન્યતા માં કાસરી દેવી ના રૂપ માં થઈ હતી. આ મંદિરની આસપાસ નો નજારો ખુબ જ આકર્ષક છે. જો તમે પણ આ મંદિર પણ ક્યારેક આવો તો તમે અહીંના નજારો જોઇને તેની તરફ આકર્ષિત થઈ જશો. કશાર દેવી ની આસપાસ પૂરો હિમાલયનું વન અને અદભુત નજારો થી દેશ-વિદેશથી ઘણી બધી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં આવે છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…