માતા-પિતાની માત્ર આ એક નાની ભૂલના કારણે જન્મે છે ‘કિન્નર બાળક’

372
Published on: 11:12 am, Fri, 22 October 21

એવું કહેવામાં આવે છે કે જ્યારે બાળક માતાની ગર્ભાશયમાં હોય ત્યારે ઘણી વસ્તુઓની સંભાળ રાખીને આપણે આપણા બાળકોને કિન્નર બનાવાનું ટાળી શકીએ છીએ. ચાલો તે કેટલાક કારણો જાણીએ કે તમારા બાળકને કિન્નર બનવાથી બચાવી શકાય છે. 9 મહિના સુધી, બાળક ફક્ત માતા દ્વારા માતાના ગર્ભાશયમાં જ ખોરાક મેળવે છે.

માતા જે ખાય છે અને પીવે છે, તે બાળકને મળે છે. આવા કિસ્સાઓમાં, કોઈપણ ભારે દવા લેવી બાળક માટે હાનિકારક સાબિત થઈ શકે છે. જો કોઈ સગર્ભા સ્ત્રી કોઈ ગંભીર બીમારીથી પીડાય છે અને તે દવાની ખૂબ જ માત્રા લે છે, તો તેની સીધી અસર તેના ગર્ભમાં રહેલા બાળક પર પડે છે અને આ જ કારણ છે કે તે કિન્નર બની જાય છે. એવું કહેવામાં આવે છે કે તે દવાઓને લીધે, બાળકના શરીર પર ઘણી અસર પડે છે

અને તેના શરીરના કેટલાક ભાગ બળી જાય છે અથવા નાશ પામે છે, જેના લીધે તે કિન્નર સ્વરૂપ લે છે. જો કે તે માતા અને પિતાના હોર્મોન્સ પર પણ આધારિત છે, દવાઓનો પ્રભાવ સીધા ગર્ભના બાળક પર પણ પડે છે. આપણા સાંસ્કૃતિક વારસામાં અનેક જગ્યાએ કિન્નરોનો ઉલ્લેખ થયો છે જેમાં મહાભારતથી લઈને મુઘલકાળ બધે કિન્નરોનું ખાશ સ્થાન જોવા મળ્યું છે. કિન્નરોનો જન્મ પણ સામાન્ય ઘરમાં જ થાય છે.

અને કેટલાક એવા કારણો છે જેની અસર ગર્ભમાં રહેલા બાળક પાર થાય છે અને તે છોકરો કે છોકરી નહિ અને કિન્નરના રૂપમાં જન્મ લ્યે છે. ખરેખર તો ગર્ભ રાઇને ત્રણ મહિના દરમિયાન બાળકની લિંગ નિર્ધારિત થાય છે. તે સમયે જો કોઈ પણ પ્રકારે લાગી જાય કે વિરુદ્ધ આહાર લેવાય જાય અથવા તો હોર્મોનલ પ્રોબ્લેમ થયા છે ત્યારે સ્ત્રી કે પુરુષની જગ્યાએ બંને લિંગના ઓર્ગન્સ અને ગૂણ આવી જાય છે.

અને એટલે જ ગર્ભાવસ્થાના શરૂઆતના ત્રણ મહિના ખાસ ધ્યાન રાખવામાં આવે છે. માનવ શારિરીમાં ક્રોમોસોમની સંખ્યા 46 હોઈ છે. જેમાંથી 44 ઓટોમોઝ હોઈ છે અને બાકીના 2 સેક્સ ક્રોમોઝોમ હોઈ છે. જો 2 ક્રોમોઝોમ લિંગ નિર્ધારિત કરે છે. પુરુષમાં એક્સ-વાય અને સ્ત્રીમાં એક્સ-એક્સ ક્રોમોઝોમ હોઈ છે. ત્યારે સમાગમથી બરભમાં બાળક રહે છે, તો એમાં આ બે સેક્સ ક્રોમોઝોમ એક્સ-વાય હોઈ તો છોકરો જન્મે છે,

અને એક્સ-એક્સ હોઈ તો છોકરી જન્મે છે. પરંતુ એક્સ-વાય અને એક્સ-એક્સ ક્રોમોઝોમ સિવાય પણ ક્યારે ક્યારેક ત્રિપલ એક્સ ,વાય-વાય ,ઓ -એક્સ ક્રોમોઝોમઅલ ડિસઓર્ડર વાળા બાળક જન્મે છે, જેને કિન્નર તરીકે ઓળખવામાં આવે છે. જેમાં સ્ત્રી અને પુરુષ બંનેના ગુણ હોઈ છે. ગર્ભવતી સ્ત્રીએ કોઈ એવી દવા કે વસ્તુનું સેવન કર્યું હોઈ જેનાથી બાળકને નુકશાન થાય છે,

અથવા તો તે સમય દરમિયાન કોઈ વિરુધ્ધાહાર કે પછી કેમિકલ યુક્ત અને પેસ્ટીરાઈઝડ ફાળો અને શાકભાજી આરોગ્ય હોઈ તો પણ બાળકની જતી પાર અસર થાય છે. આ ઉપરાંત એ સમય દરમિયાન કોઈ પ્રકારનું એક્સીડેન્ટ પણ બાળકના ઓર્ગન્સને નુકશાન પહોંચાડે છે. જિનેટિક ડિસઓર્ડરના કારણે પણ 10-15% કિસ્સામાં બાળકના લિંગ નિર્ધારણ પર અસર પડે છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…