આ મંદિરના શિવલિંગ પર માત્ર જળ ચડાવવાથી જીવનની તમામ સમસ્યાઓ થઈ જાય છે- જાણો આ ‘રહસ્યમય મંદિર’ વિશે

225
Published on: 5:04 pm, Thu, 30 September 21

ભારત દેશ એક ધાર્મિક દેશ છે. અહિયાં દેવી-દેવાતાંઓની પૂજા કરવામાં આવે છે. દરેક મંદિરોમાં દેવી દેવતાઓના દર્શન કરવા માટે દુરદુરથી ભક્તો આવતા હોય છે. તેવું જ આ નાગનાથ મહાદેવનું મંદિર રાજકોટમાં આવેલું છે. નાગનાથ મહાદેવના મંદિરમાં ચમત્કાર પણ થતા જોવા મળે છે.

અને આ મંદિરની ખાસ વિશેષતા તો એ છે કે આ નાગનાથ મહાદેવના મંદિરમાં જોડિયા હનુમાનદાદાની મૂર્તિ પણ આવેલી છે. આ મંદિરમાં હનુમાનદાદાની સ્થાપના એક સંત દ્વારા કરવામાં આવી હતી, તે પછી આ મંદિરમાં નાગનાથ મહાદેવની સ્થાપના કરવામાં આવી હતી. આ મંદિર વિષે એવું માનવામાં આવે છે,

કે નાગનાથ મહાદેવે ઘણા પરચાઓ આપ્યા હતા અને આ મંદિરમાં ભગવાન મહાદેવના દર્શન કરવા માટે હજારોની સંખ્યામાં ભક્તો દુરદુરથી આવે છે. નાગનાથ મહાદેવના મંદિરમાં ભક્તો માનતા હોય છે. તે બધા જ ભક્તોની માનતા નાગનાથ મહાદેવ પુરી કરતા હોય છે

અને મંદિરમાં આવીને ભક્તો મહાદેવની પૂજા અર્ચના કરી શિવલિંગ પર જળાભિષેક પણ કરતા હોય છે. નાગનાથ મહાદેવના મંદિરનો ઇતિહાસ ત્રીસ વર્ષ જૂનો માનવામાં આવે છે. નાગનાથ મહાદેવના મંદિરમાં મહાદેવ સાક્ષાત બિરાજમાન કરવામાં આવ્યા છે એટલે આ મંદિરમાં આવતા દરેક ભક્તોની માનતા પુરી થાય છે,

અને આ મંદિરમાં રોજેરોજ મોટી સંખ્યામાં ભક્તો મહાદેવના દર્શને આવતા હોય છે. અને અત્યાર સુધી ઘણા લોકોને સાક્ષાત પરચા પણ આપ્યા હતા. આથી આ મંદિરમાં નાગનાથ મહાદેવના દર્શન કરવાથી જ બધા દુઃખો દૂર થાય છે અને જીવનમાં સુખ-શાંતિ આવે છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…