સૂર્યાસ્ત પછી માત્ર આ એક કામ કરવાથી પરિવાર બનશે સમૃદ્ધ અને ઘરની તમામ દરિદ્રતા થશે દુર

82
Published on: 9:43 am, Thu, 8 April 21

જો આ યોગના ગ્રહ અશુભ પ્રભાવવાળા હશે તો જાતક ગંમે તેટલું ધન કમાય તો પણ તેને દરિદ્ર જીવન જીવવું જ પડે છે. આવી સ્થિતીમાંથી બહાર આવવા માટે જ્યોતિષ શાસ્ત્રમાં એવા ઉપાયો દર્શાવવામાં આવ્યા છે કે જેને સૂર્યાસ્ત પછી કરવાથી લાભ થાય છે.

ઘરની નબળી આર્થિક સ્થિતીથી ત્રસ્ત થઈ થયેલા લોકો તેમાંથી બહાર આવવા સતત પ્રયત્નો કરતાં હોય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર કર્યો છે કે સખત મહેનત કરવા છતાં તેનું યોગ્ય ફળ શા માટે નથી મળતું? આમ થવા પાછળનું મુખ્ય કારણ કુંડળીના એ ગ્રહ હોય છે જે ધન યોગ સાથે જોડાયેલા હોય છે.

ઘરની દરિદ્રતા દૂર કરવા માટે સૂર્યાસ્ત પછી નિયમિત રીતે તુલસીના છોડ પાસે દીવો કરવો. કોઈ કામ પૂર્ણ કરવામાં વારંવાર સમસ્યા આવતી હોય તો રાત્રિના સમયે હનુમાનજી સમક્ષ સરસવના તેલનો દીવો કરવો.

શિવ પુરાણ અનુસાર, જે વ્યક્તિ સૂર્યાસ્ત પછી શિવલિંગ સમક્ષ દીવો કરે છે તેના જીવનની સમસ્યાઓ મહાદેવ દૂર કરી દે છે. તેના ઘર સંસારમાં ક્યારેય કોઈ વસ્તુનો અભાવ નથી રહેતો. આ જાતક પર ભગવાન કુબેર પણ પ્રસન્ન રહે છે અને તેના જીવનમાં ધનની ખામી સર્જાતી નથી.

સૂર્યાસ્ત પછી ઘરમાં નિયમિત રીતે કપૂર પ્રગટાવવું. આ ઉપાય કરવાથી નકારાત્મક શક્તિઓ ઘરમાં પ્રવેશ નહીં કરે અને કંકાશ નહીં થાય.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…