શા માટે કુવારી છોકરીઓએ શિવલિંગને અડવુ વર્જિત છે, જાણો તેની પાછળનું રહસ્ય…!

135
Published on: 6:06 am, Wed, 3 March 21

શાસ્ત્રોમા મહાદેવ અને તેમના શિવલિંગની પૂજા કરવા અંગે અમુક નીતિ-નિયમો સંકળાયેલા છે, જો નીતિ-નિયમો સાથે પૂજા કરવામાં આવે તો ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ-શાંતિ આવે છે. જેનુ તમે વિધિવત પાલન કરશો તો તમને અવશ્ય લાભ થશે.

શિવ-પાર્વતીની કરો એકસાથે પૂજા :
શાસ્ત્રો પ્રમાણે કુંવારી સ્ત્રીઓએ શિવ અને માતા પાર્વતીની એકસાથે પૂજા કરવી જોઈએ. એકસાથે પ્રભુ શિવ અને માતા પાર્વતીની પૂજા કરવાથી કુંવારી સ્ત્રીને ઇચ્છિત જીવનસાથી મળે છે.

પરિક્રમા કરવી નહિ :
ઘણીવાર પૂજા પૂર્ણ થયા બાદ સ્ત્રીઓ શિવલિંગની આસપાસ પરિક્રમા ફરે છે. જેને શાસ્ત્રોમા યોગ્ય માનવામા આવતુ નથી. શાસ્ત્રો પ્રમાણે કુંવારી સ્ત્રીઓએ શિવલિંગની ફરતે ફરવુ જોઈએ નહીં. વાસ્તવમા પૌરાણિક ગાથાઓમા શિવની ઉપાસનાનો ઉલ્લેખ કરતા જણાવ્યુ છે કે, મહાદેવની પૂજા કરતા સમયે અપ્સરાઓ પણ ખૂબ જ વિશેષ કાળજી રાખતી હતી.

કુંવારી સ્ત્રીઓએ ના અડકવુ શિવલિંગ :
કુવારી સ્ત્રીઓ શિવલિંગની પૂજા અવશ્ય કરી શકે છે પરંતુ, તેમના માટે શિવલિંગનો સ્પર્શ કરવો પ્રતિબંધિત છે. શાસ્ત્રોમા સ્પષ્ટપણે એવો ઉલ્લેખ કરવામા આવ્યો છે કે, કુવારી સ્ત્રીને શિવલિંગની સમીપ ના આવવુ જોઈએ કે શિવલિંગનો સ્પર્શ પણ ના કરવો જોઈએ.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…