ચોકલેટ મેલ્ટ કરતા સમયે ધ્યાનમાં રાખો આટલી બાબતો, નહીંતર!

184
Published on: 8:38 am, Wed, 21 April 21

બજાર માંથી ચોકલેટ ખુબ જ ખાઈ છે બાળકો, પરંતુ હાલ ઘણી સ્ત્રીઓ ઘરે પણ ચોકલેટ બનાવતી હોય છે. ચોકલેટ ખાવાની દરેક લોકોને પસંદ હોય છે. જણાવી દઇએ કે ચોકલેટ આમ તો દરેક લોકો ખાતા હોય છે.

સાથે જ તેને મેલ્ટ કરીને પણ ઘણી વાનગીઓ બનાવી શકાય છે. ચોકલેટ મેલ્ટ કરતા પહેલા ઘણી વાતો ધ્યાનમાં રાખવી જોઇએ. જેનાથી તમે દરેક વાનગીઓ પરફેક્ટ બનાવી શકો છો. તો આવો જોઇએ ચોકલેટ મેલ્ટ કરવાના કેટલાક અસરકારક ઉપાય.

ચોકલેટ પીગળતા સમયે તેને સતત ગરમ કરતા રહેવું ખૂબ જરૂરી છે. જેથી તેમા ગાંઠ ન પડે. ચોકલેટને નાના-નાના ટૂકડામાં કટ કરી લો. ચોકલેટને વધારે સમય સુધી આંચ પર ન રાખો. વધારે ગરમ કરવી પણ યોગ્ય નથી.

તેને પીગાળતા સમયે પાણીથી બિલકુલ દૂર રાખો. પાણીનું એક પણ ટીંપુ તેને ખરાબ કરી શકે છે. ચોકલેટને હલાવતા સમયે કોઇ લાકડાના ચમચાથી જ હલાવો. સ્ટીલની ચમચીનો ઉપયોગ ન કરો. એક પેનમાં થોડૂંક પાણી ભરીને, તેની અંદર ચોકલેટ વાળા બાઉલને રાખી દો અને બાદમાં ચોકલેટને પીગાળો.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…