ભંગાર વેચીને ક્યારેય પણ તેના પૈસા પોતાની પાસે ન રાખવા જોઈએ, નહીંતર

262
Published on: 3:27 pm, Fri, 15 October 21

ઘરમાં ક્યારે પણ પસ્તી-ભંગાર ભેગુ ન કરવું જોઈએ. તેનાથી ઘરમાં ગરીબી આવે છે. ઘરની સકારાત્મક ઊર્જા નથી આવતી. નકારાત્મક ઊર્જા વધવા લાગે છે. તેનાથી ઘરમાં રહેનારા લોકોને માનસિક તણાવ અને આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર,

ઘરમાં પસ્તી-ભંગાર ભેગું કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે. તેમજ પસ્તી-ભંગાર ભેગો કરવાથી ઘરમાં વાસ્તુદોષ વધે છે. તેથી જે લોકો પસ્તી ભંગારનાં નકારાત્મક પ્રભાવથી દુર રહેવાં માંગતા હોય તો પોતાનાં ઘરમાં પસ્તી–ભંગારને ભેગુ ન કરવું જોઈએ.

આ માટે પિતૃદોષ અને શનિના કુપ્રભાવથી બચવા માટે પસ્તી – ભંગારને વેચીને તેના પૈસા ગરીબોને દાન કરવાં જોઇએ અને તેની મિઠાઇ ખરીદીને ગરીબ બાળકોમાં વહેંચવી જોઇએ.

તે સાથે પસ્તી-ભંગારને જ્યાં સુધી બને ત્યાં સુઘી શનિવારનાં દિવસે વેચવો જોઇએ. અને જ્યોતિષિય માન્યતા છે કે પસ્તી–ભંગારને વેચેલા પૈસા ક્યારેય પોતાની પાસે નાં રાખવાં જોઇએ.વાસ્તવિક રીતે લોખંડનો સામાનમાં શનિનું અને અન્ય વસ્તુઓમાં પિતૃનો વાસ માનવામાં આવે છે.

આ માટે કહેવામાં આવે છે ઘરમાં પસ્તી–ભંગાર ભેગો કરવાથી પિતૃદોષ પણ લાગે છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…