આજે પણ અહીંયા ખેતલાઆપા આપે છે સાક્ષાત પરચા, જાણો તેના ચમત્કારો વિશે

282
Published on: 4:55 pm, Fri, 27 August 21

ભારત દેશ એક ધાર્મિક દેશ માનવામાં આવે છે. અહીંયા દેવી-દેવતાઓના ઘણાં બધા મંદિરો આવેલા છે. ભક્તો તેમની મનોકામના પૂર્ણ કરવા માટે મંદિરમાં ભગવાનના દર્શને જતા હોય છે અને ભગવાન બધા ભક્તોની મનોકામના પૂર્ણ કરતા હોય છે. અને ઘણા મંદિરોમાં તો ભગવાનના સાક્ષાત ચમત્કાર અને રહસ્યો છુપાયેલા જોવા મળતા હોય છે.

તેવું જ આ મંદિર જસદણ પાસે કડુકા ગામે ખેતલાઆપાનું મંદિર આવેલું છે. આ મંદિરમાં ઘણા લોકો માનતા રાખવા માટે આવતા હોય છે. અને જયારે ભક્તોની માનતા પુરી થાય એટલે ભક્તોએ જે માનતા રાખી હોય તેના આ ખેતલાઆપાના મંદિરમાં ફોટા લગાવવા માટે આવતા હોય છે.

આ ખેતલાઆપા ના મંદિરમાં એવું માનવામાં આવે છે કે ખેતલાઆપાની એઢી પ્રસાદી ખાવામાં આવે છે. આ મંદિરમાં હજારોની સંખ્યામાં ભક્તો ખેતલાઆપાનાં દર્શન કરવા માટે આવતા હોય છે. આ મંદિરમાં કોઈ પણ જગ્યાએ સાપ હોય શકે છે.

અને આ મંદિરમાં એવું માનવામાં આવે છે કે આજ સુધી આ મંદિરમાં આવતા ભક્તોને કોઈ દિવસ સાપએ નુકસાન પહોચાડ્યું નથી અને આ ખેતલાઆપાના મંદિરમાં ઘણા બધા સાપ જોવા મળે છે. આથી આ ખેતલાઆપાના મંદિરમાં હજારો ભક્તો ભગવાનના દર્શને આવતા હોય છે અને આ ચમત્કાર જોવા માટે ભારે ભક્તોની ભીડ જામેલી જોવા મળતી હોય છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…