આ એક પીણું પીવાથી બમણી ઝડપે વધશે રોગપ્રતિકારક શક્તિ અને કોરોના પણ રહેશે તમારાથી દુર

196
Published on: 6:02 am, Thu, 27 May 21

કોરોનાની આ બીજી લહેર ખુબ જ ભયાનક સાબિત થઈ છે, આ લહેરમાં યુવાનો અને બાળકો સહીત તમામ ભોગ બન્યાં છે. કોરોનાથી બચવા માટે અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આજે અમે તમને એક પીણાં વિશે જણાવીશું જે પીવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ બમણી થઈ જશે. દેખાવમાં નાનુ અને લાલ રંગનું ટામેટું અનેક પોષક તત્વ તેમજ એન્ટી ઓક્સિડ઼ેન્ટ્સ ગુણોથી ભરપૂર હોય છે.

તેનું સેવન સ્વાસ્થ્ય અને સ્કિન બન્ને માટે ફાયદાકારક માનવામાં આવે છે. જ્યારે કોરાનાને લઇને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ખૂબ ફાયદાકારક છે. સામાન્ય રીતે લોકો ટામેટાને શાક તેમજ સલાડ તરીકે વધારે ખાય છે.પરંતુ ઝડપથી રોગ પ્રતિકારક શક્તિ વધારવા અને અન્ય બીમારીઓથી બચવા માટે ડેલી ડાયેટમાં તેના જ્યુસને સામલે કરવું બેસ્ટ ઓપ્શન છે.

રોગ પ્રતિકારક શક્તિ વધારવા
કોરોનાકાળમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા દરરોજ ટામેટાનું જ્યૂસ પીવું બેસ્ટ ઓપ્શન છે. તેનાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. એવામાં શરદી, ઉધરસ અને અનેક બીમારીઓથી બચી શકાય છે.

વજન કંટ્રોલમાં રહેશે
ટામેટામાં પાણી અને ફાઇબરનું પ્રમાણ વધારે હોવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. જ્યારે તેમા કેલરી ઓછી થાય છે. એવામાં વજન કંટ્રોલમાં રહેવાથી મદદ મળે છે. તો ચાલો જાણીએ તેને બનાવવાની રીત.

સામગ્રી: 1 કપ – પાણી, 2 નંગ – ટામેટા, સ્વાદાનુસાર – મીઠું
સૌ પ્રથમ ટામેટાને ધોઇને નાના-નાના ટૂકડામાં સમારી લો. હવે જ્યૂસરમાં ટામેટા અને પાણી મિક્સ કરીને જ્યૂસ નીકાળી લો. હવે તેને સર્વિંગ ગ્લાસમાં કાઢી લો અને મીઠું ઉમેરીને સર્વ કરો. અને તેમાં તમે મરી પણ નાખી શકો છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…