શું તમે ગરમ મસાલાનું સેવન કરો છો? તો આજે જ જાણી લો તેના ફાયદા અને નુકશાન

232
Published on: 4:19 pm, Fri, 20 August 21

બધી મહિલાઓ રસોઈમાં ગરમ મસાલાઓ વપરાતી જ હોય છે, તેનાથી વાનગીનો સ્વાદ ખુબ જ વધી જાય છે, પરંતુ શું તમે જાણો છો ગરમ-મસાલાનો ઉપયોગ ખુબ નુકશાન અને ફાયદો કરાવે છે. ગરમ મસાલો ફક્ત ખુશ્બુ અને સ્વાદ નથી આપતા, પરંતુ સ્વાસ્થ માટે પણ તેના અનેક લાભ છે.

તેનાથી ડાઇજેશન સારો રહે છે અને તે ડાયબિટીઝમાં પણ ફાયદાકારક હોય છે. જોકે ઘણી વખત તેનો વધુ ઉપયોગ નુકશાનકારક પણ સાબિત થઇ શકે છે.

ગરમ મસાલાથી થતાં નુકશાન
ગરમ મસાલાની અસર ગરમ હોય છે, તેથી વધુ માત્રામાં અને સતત ગરમ મસાલાનું સેવન નુકશાન પહોંચાડી શકે છે. તેનાથી પાઇલ્સ, છાતીમાં બળતરા, એસિડિટી, પેટમાં બળતરા જેવી સમસ્યા થઇ શકે છે.

ડાયજેશન સુધારવા માટે
આ સમસ્યાને દૂર કરવા માટે પણ ગરમ મસાલાનું સેવન કરી શકો છો. તેમા ઉપલબ્ધ ફાયબર પેટની સમસ્યાને દૂર કરે છે. તે કબ્જીયાતમાં પણ કામ કરે છે. વરસાદની સીઝનમાં તેલવાળી વસ્તુ ખાવાથી ઘણી વખત ડાયજેશન બગડી જાય છે.

ઉધરસ-શરદી
શરદી અને ઉધરસ થવા પર તમે લવિંગ, કાળા મરી અને તજ જેવી વસ્તુનો ઉકાળો અને ચા બનાવી પી શકો છે. તેનાથી તમારી ઇમ્યુનિટી સ્ટ્રોન્ગ થાય છે.

દુખાવો અને સોજો
પેટના સોજાને ઘટાડવા માટે પણ ગરમ મસાલાનો ઉપયોગ કરી શકાય છે. ગરમ મસાલામાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ ઉપલબ્ધ હોય છે, જેના કારણે તે દુખાવો અને સોજોને ઘટાડે છે. તે શરીરના જૂના દુખાવા દૂર કરવામાં પણ મદદ કરે છે.

ડાયબિટીઝ માટે
ડાયબિટીઝમાં પણ તેનો ઉપયોગ ફાયદાકારક હોય છે. ગરમ મસાલામાં જીરુ હોય છે, જે એક સક્રિય એન્ટી ડાયબિટિક એજન્ટ છે. તે ડાયબિટીઝના ઘટાડવાનું કામ કરે છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…