શું તમે પણ તમારા સગા-સબંધીઓના અસ્થિનું ગંગામાં વિસર્જન કરો છો? તો એકવાર જરૂરથી વાંચો આ લેખ

202
Published on: 6:29 pm, Wed, 20 October 21

જો ગરુડ પુરાણ મુજબ વિચારીએ તો તેમાં ઉલ્લેખ છે કે મૃત્યું પેહલા યમરાજ માનવીને ઘણા સંકેત આપે છે. તો આજે જાણીએ કે આ અસ્થિઓ આખરે જાય છે ક્યાં? તો ચાલો જાણીએ આ વિશે. બધા જાણો જ છો કે મૃત્યુ પછી તેના અસ્થિ કોઈ પણ નદીઓમાં વહાવી દેવામાં આવે છે. આ ધરતી ઉપર સનાતન સત્ય છે મૃત્યુ. જેને પણ આ પૃથ્વી ઉપર જન્મ ધારણ કર્યો છે.

તેને આ સંસાર છોડીને જવું પડે છે. યમદેવના બે દૂતો મનુષ્યની આત્માને લેવા આવે છે અને પાપી વ્યક્તિને આ દૂતો થી બીક લાગે છે જયારે સારા કર્મો કરેલ વ્યક્તિને માત્ર એક દિવ્ય પ્રકાશ દેખાય છે. મૃત્યું ના લક્ષણનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જયારે મનુષ્ય મૃત્યુને પ્રાપ્ત થવાનો હોય છે, તેનાથી બોલાતું નથી.

અંત સમયમાં વ્યક્તિનો અવાજ નાશ પામે છે સાથોસાથ બીજી ઇન્દ્રીઓ પણ કાર્યરત રેહતી નથી અને શરીર જડમાં પરિવર્તિત થવા લાગે છે. ત્યારબાદ શ્વસનતંત્ર કામ કરતું બંધ થતા માનવ મૃત્યુંને ભેટે છે. ત્યારબાદ જુદા-જુદા રીત રીવાજો મુજબ આ દેહને અંતિમ સંસ્કાર કરવામાં આવે છે.

શરીરનો સંપૂર્ણ ભાગ બળીને રાખ થઈ માટી મા ભળી જાય છે જયારે અસ્થિ આમાંથી તારવામાં આવે છે અને માન્યતા મુજબ આ અસ્થીઓ ને ગંગા નદી મા વિસર્જિત કરવામાં આવે છે. તો હવે આપડા પ્રશ્ન નો જવાબ કે આધ્યાત્મિક માન્યતા મુજબ જયારે આ અસ્થિઓ નુ વિસર્જન કરવામાં આવે.

તો અસ્થિઓ સીધી પ્રભુ શ્રી હરી વિષ્ણુ ના ચરણો મા એટલે વૈકુંઠધામ મા જાય છે. તેમજ વિજ્ઞાન મુજબ જો વિચારીએ તો પાણી મા પારો કે જેને મરક્યુરી પણ કેહવામાં આવે છે. તે શરીર મા રહેલા કેલ્શિયમ અને ફોસ્ફરસ ને પાણી મા ઓગાળી દે છે. મોટેભાગે આ પ્રશ્ન નો જવાબ કોઈ આગળ હોતો નથી

અને આ પ્રશ્ન ના જવાબ મા તો વિજ્ઞાન પણ ટુકું પડ્યું છે. જો અત્યાર ના સમય ની વાત કરવામાં આવે તો આજે ગંગા નદી મા રોજ ની હજારો અસ્થિઓ નુ વિસર્જન થતું હશે અને તેને ધાર્મિક માન્યતા મુજબ એવું માન્ય છે કે તેનાથી વ્યક્તિ ની આત્મા ને શાંતિ મળે છે. આ કારણે આ પાણી જીવ જંતુઓ માટે વધુ પૌષ્ટિક બની જાય છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…