શું તમે પણ દૂધ અને કેળાંનું એક-સાથે સેવન કરો છો? તો આજે વાંચી લો આ લેખ નહીંતર

459
Published on: 4:07 pm, Tue, 14 September 21

કેળાં ફળ સ્વાસ્થ્ય માટે ખુબ જ ફયદાકારક છે. સ્વાસ્થ્યને મજબૂત બનાવવાં માટે લોકો કેળાંનું સેવન કરે છે. કેળાની ઘણી જાતો હોય છે. પરંતુ તેમાંથી માણિક્ય, કદલી, માત્ર્યા કદલી, અમૃત કદલી, ચંપા કદલી વગેરે મુખ્ય છે અને જંગલોમાં જાતે ઉગેતા કેળાને વન છોડ કહેવામાં આવે છે. આસામ, બંગાળ અને મુંબઇમાં કેળાની ઘણી જાતીઓ જોવા મળે છે.

આપણે ખાવા માં દૂધ-કેળાનું પણ સેવન ઉત્તમ માનવામાં આવે છે. નાનપણથી જ આ બંને વસ્તુઓ આપણા ડાયેટ નો ખાસ હિસ્સો છે. સવારે ખાલી પેટે કેળા ખાવાથી ભૂખ ઓછી લાગે છે અને સ્ફૂર્તિ પણ બની રહે છે. જોકે વર્ષોથી આપણે સાંભળતા આવ્યા છીએ કે દૂધ કેળાનું સેવન ખૂબ ફાયદાકારક છે. બાળકોથી લઈને વૃદ્ધો સુધી, તે ખૂબ સ્મૂધિ બનાવવાનું પસંદ છે. પરંતુ દૂધ અને કેળુ એક સાથે ખાવાનું સ્વાસ્થ્ય માટે ખરેખર ફાયદાકારક છે,

ઘણા પ્રશ્નો લોકોના મનમાં રહેલા હોય છે. તો ચાલો આજે અમે તમને જણાવીએ કે તેનું સેવન કરવું તે યોગ્ય છે કે ખોટું. સૌ પ્રથમ, તમને જણાવી દઈએ કે જો તમે કેળા અને દૂધ એક સાથે ખાતા હોવ તો થોડી શારીરિક કસરત પણ કરો. આ એટલા માટે છે કારણ કે દૂધમાં ચરબી હોય છે. જો તમે કોઈ શારીરિક પ્રવૃત્તિ ન કરો તો તે તમારું વજન વધારી શકે છે. એક કેળા આશરે 100 કેલરી ઉર્જા આપે છે.

તેમાં ચરબી ઓછી હોય છે અને પોટેશિયમ, ફાઇબર, વિટામિન બી 6 અને વિટામિન 6 પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. સરેરાશ કદના કેળામાં 3 ગ્રામ ફાઇબર મળે છે. એક સંશોધન મુજબ, જો મહિલાઓ અઠવાડિયામાં 2-3 વખત કેળા ખાય છે, તો તેમના કિડની રોગનું જોખમ 33% ઘટી જાય છે. ચોટ કે વાગ્યું હોય તો જો તમને ચોટ લગે ત્યારે તમે તેના પર કેળાં નું છાલ તેના પર બધી દો.

તેનાથી સુજન સારી થઈ જશે.અને પાકેલું કેળુ અને ઘઉં નો લોટ મિમ્સ કરીને ગરમ કારીને લેપ લગાવો. કેળા-દૂધ ની અંદર એક સરખા પોષક તત્વો નથી હોતાઘણા ફૂડ ના એક્ષ્પેટે કરેલા તેના રિસર્ચ મુજબ બનાના સાથે જો દૂધ નું સેવન કરવું યોગ્ય ના કહેવાય. તે બંને માં અલગ-અલગ પોષક તત્વો જોવા મળે છે.

તેથી ડોક્ટર પણ બનાના શેક પીવાની ના પાડે છે. શાકાહારી લોકો માટે દૂધ એ પ્રોટીન નો સ્ત્રોત છે. તેમાં પ્રોટીન, વિટામિન્સ અને રાઈબ્લોફેવીન તેમજ વિટામીન B૧૨ અને મિનરલ્સ હોય છે પરંતુ તેમાં કાર્બોહાઈડ્રેટ, વિટામીન C અને ફાઈબર નથી હોતા. શું કેળા-દૂધ એક સાથે ખાવું યોગ્ય ગણાઈ? એક એક્ષ્પેર્ટના કરેલા ઊંડા સંશોધન મુજબ આ બંને વસ્તુઓ નું એક સાથે સેવન કરવા થી પાચન તંત્ર પર અસર પડે છે.

ઘણી વાર તો તેના થી ઝાડા-ઉલટીની સમસ્યા લાંબા સમય સુધી રહે છે. અને ત્યાર પછી શરીર ધીમે ધીમે પોષક તત્વોને તેની મેળે જ એડજસ્ટ કરી લે છે. તે ઉપરાંત સ્વાસ્થય સબંધી ઘણી સમસ્યાઓ થઇ શકે છે. દૂધ સાથે કેળાનું સેવન બોડી બિલ્ડરો માટે એક સારો વિકલ્પ છે જે વજન વધારવા માંગે છે. પરંતુ, એ લોકોને સલાહ નથી આપવામાં આવતી જેમને અસ્થમા અને સ્વાશ લેવામાં તકલીફ હોય છે. નિષ્ણાંતોના મતે કેળા અને દૂધ એક સાથે ખાવાનું સ્વાસ્થ્ય માટે સારું નથી. તેને ખાવાથી પાચનતંત્ર પ્રભાવિત થાય છે.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…