જો કોઈને હાર્ટએટેક આવે તો કરો આ કામ- 99 ટકા લોકોનો બચી જશે જીવ

539
Published on: 5:45 am, Thu, 20 May 21

ભોજનમાં ઓછુ તેલ અને વધારે પ્રોટીન અથવા ઓછુ કાર્બોહાઈડ્રેટ યુક્ત વસ્તુ લ્યો. અઠવાડિયાના પાંચ દિવસ ઓછામાં ઓછો અડધી કલાક ચાલો. અચાનક હાર્ટ અટેક આવી જાય તો આ વસ્તુ ખાવાથી તેમાં રાહત મળે છે જ્યાં સુધી ડોકટર પાસે ન પોહચી શકીએ ત્યાં સુધી. તો ચાલો જાણીએ કે તે કઈ વસ્તુ છે.

  • માથાના દુખાવાની દવા ખાવાથી હાર્ટ અટેક થાય છે.
  • અસ્થમા હાર્ટ અટેકની આશંકાને વધારે છે.
  • રાત પાળીમાં કામ કરવાથી હદય રોગનો ખતરો વધે છે.
  • ચા કે કોફીથી હદય રોગની આશંકા વધે છે.

અચાનક હાર્ટ અટેક આવે તો શું કરશો?
જો આવું થાય તો સુઈ જાઓ અને તમારી જીભની નીચે એસ્પ્રિન (ડોક્ટર દ્વારા સૂચવેલ) ની ગોળી રાખો અને કોઈની મદદથી જલ્દી દવાખાને પહોચો.

લીફ્ટ નો ઉપયોગ ટાળો અને દાદર દ્વારા ચઢો. શરીરના વજન પર નિયંત્રણ રાખો અને ધૂમ્રપાન ન કરો. આમ કરવાથી બ્લડ પ્રેશર જેવા ખતરનાક રોગથી બચી શકાય છે. દિલની દેખરેખ માટે તાજા ફળ અને શાકભાજીથી ડાયટ કરો. અને કોઈ પણ પ્રકારના તેલથી દુર રહો.

ફ્રેંચ ફ્રાંઈઝ, ફ્રેન્કી, બર્ગર ઉપરાંત મસાલા ઠોસા પણ જંક ફૂડમાં આવે છે તેથી તેનાથી દુર રહો. જ્યાં સુધી તમે યુવાન છો ત્યાં સુધી તમારું શરીર તમારો સાથ આપશે, ઉમર વધે તેમ શરીરમાં સ્વાસ્થ્યની સમસ્યા શરુ થાય છે તેથી સમય પર સુવાની અને ઉઠવાનું કાળજી લ્યો. કસરત કરો અને ઓફીસમાં ૨ થી ૩ કલાક લગાતાર ન બેસો.

સ્વસ્થ લોકોને હાર્ટ અટેક કેમ આવે છે?
આને સાઈલેંટ અટેક કહેવાય છે. જેનાથી બચવા માટે ૩૦ વર્ષની ઉમર પછી હાર્ટનુ ચેકઅપ કરાવવું જોઈએ. આમ કરવાથી કોલેસ્ટ્રોલ અને શુગરના સ્તરની ખબર પડે છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…