શ્રાવણ માસના શનિવારે ભગવાન શિવની કરો આ રીતે પૂજા, મહાદેવ તમારા પર થશે અતિપ્રસ્રસન્ન

216
Published on: 10:38 am, Thu, 26 August 21

અત્યારે શ્રાવણ-માસ ચાલી રહ્યો છે આ વચ્ચે લોકો શ્રાવણ માસ રહે છે અને ભગવાન શિવનું આહ્વાન કરે છે. ઘણાં લોકો મહાદેવ પ્રસન્ન પણથાય છે. શ્રાવણ ભગવાન શિવને ખૂબ પ્રિય માનવામાં આવે છે. આ મહિનામાં શનિ દોષથી બચવા માટે સરળ પગલાં લેવામાં આવે છે.

પુરાણો પ્રમાણે શનિદેવની રચના કરનાર ભગવાન શિવ હતા. ભગવાન શિવએ શનિદેવને ન્યાયના દેવતા અને કર્મના દેવતાની ઉપાધિ આપી હતી. આથી જ શનિદેવ તેમને પોતાના ગુરુ માને છે. શ્રાવણ મહિનામાં શનિવારે પીપળાના વૃક્ષને જળ ચઢાવો અને સાત વખત તેની પરિક્રમા કરો અને સરસવના તેલનો દીવો કરવાથી શનિના દોષોથી મુક્તિ મળે છે.

શ્રાવણના દરેક શનિવારે ભગવાન શિવની પૂજા કરવાથી શનિ દોષથી મુક્તિ મળે છે. જ્યારે શ્રાવણ મહિનામાં ભગવાન શિવ પ્રસન્ન થાય છે, ત્યારે શનિદેવ સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થવા લાગે છે. શનિવારે શિવલિંગ પર પાણીમાં કાળા તલ નાખીને, ભગવાન શિવની સાથે જળ ચઢાવો, જેથી શનિદેવના આશીર્વાદ મળશે.

શનિવારે રાઈના તેલનો દીવો પ્રગટાવવાથી શનિના તમામ દોષોથી કાયમ માટે મુક્તિ મળે છે. આ દિવસે કાળા તલ, કાળા અડદ અને લોખંડનું દાન કરવું સારું માનવામાં આવે છે. શ્રાવણમાં શનિવારે કાળા અને ઘેરા વાદળી વસ્ત્રો પહેરીને શિવની પૂજા કરવાથી શનિ દોષથી કાયમ માટે મુક્તિ મળે છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…