પત્નીના જીન્સમાં નીચે ટોર્સ ચાલુ કરીને પતિ કરતો એવું કે- આ સમાચાર વાંચ્યા પછી વિદેશમાં દીકરી દેવાની હિમ્મત નહીં કરો

1898
Published on: 10:01 am, Fri, 22 October 21

હાલ લોકોમાં વિદેશનો ક્રેજ ખુબ જ વધી રહ્યો છે. લોકો પોતાની છોકરીઓના લગ્ન ભારતથી વિદેશ ગયેલા છોકરા સાથે વધારે કરવા લાગ્યાં છે. પરંતુ આજના આ સમાચાર વાંચીને તમે ક્યારેય પણ નહિ કરો વિદેશી છોકરાઓ પર વિશ્વાસ. હાલમાં જ લગ્ન થયેલી પત્નીએ તેના જ પતિ ઉપર બંધક બનાવવનો, શોષણ કરવાનો અને દહેજ મંગાવાનો આરોપ લગાવ્યો છે.

આ મહિલાના આ વર્ષે જ માર્ચ મહિનામાં લગ્ન થયાં હતા અને પતિ સાથે અમેરિકા ગઈ હતી. આ મહિલા બિહારની રાજધાની પટનાની રહેવાસી છે. મહિલાએ અમેરિકા સ્થિત ભારતીય દૂતાવાસ અને ભારત સરકારના સિનિયર ઓફિસરને આપેલા ફરિયાદ પત્રમાં આ જાણકારી આપી છે. મહિલાએ અમેરિકી વિદેશ વિભાગને જાણકારી આપી છે,

કે તેનો પતિ એફ-1 સુદાનત વિઝા અંતર્ગત અમેરિકામાં રહે છે અને એક એક ફ્રેડી મેક કંપનીમાં ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ પર કામ કરે છે. આ મહિલાએ એમ પણ જણાવ્યું કે, તે વોશિંગ્ટન ડીસીના વર્જિનિયાના મેક્લેનમાં રહેતા હતા. 15 જૂને તેના પતિએ તેની સાથે બહુ મારપીટ કરી હતી, ગાળો આપી હતી અને શોષણ કર્યું હતું.

જે બાદ તેણે પોલીસને ફોન કર્યો હતો. મહોળે પોતાની ફરિયાદમાં ચોંકાવનારો ખુલાસો કરતા એમ પણ જણાવ્યું છે કે, ‘મારા પતિને શંકા હતી કે હું પ્રેગ્નેન્સી રોકવા માટે કોઈ વસ્તુનો ઉપયોગ કરું છું. જેના કારણે વોશરૂમમાંથી અવાજ ના આવવા ઉપર તે બૂમો પડતો હતો. ત્યારબાદ તે મને દરવાજો ખુલ્લો રાખવા ઉપર પણ મજબુર કરતો હતો. તેને એમ પણ જણાવ્યું કે, “મારો પતિ મારા પ્રાઇવેટ પાર્ટને પણ ચેક કરતો હતો

અને જોતો હતો કે મેં કોઈ વસ્તુનો ઉપયોગ તો નથી કર્યો ને. તે ઘણીવાર ફેલશ લાઈટથી મારા પ્રાઇવેટ પાર્ટને જોતો હતો અને ઘણીવાર તે પોતાની આંગળી અથવા ગ્લ્બ્સ પહેરી અને ચેક કરતો હતો. બાંધ્યા બાદ તે મારા ઉપર બૂમો પડતો હતો કે હું પ્રેગ્નેન્સી રોકી રહી છું.” યુવતીએ પોતાની ક્મ્પ્લેનમાં જણાવ્યું હતું કે પોલીસે તેની મદદ કરતાં તેના પતિ વિરૂદ્ધ કેસ દાખલ કર્યો હતો.

પત્નીએ કહ્યું કે 1 માર્ચના દિવસે તે પોતાના પતિ સાથે અમેરિકાથી પછી ફરી હતી પછી પતિએ તેની સાથે હિંસા કરવાનું શરૂ કરી દીધું અને તેના પરિવાર પાસે દહેજ માંગવાનું શરૂ કર્યું હતું. મહિલાએ તેના પતિ પર આરોપ લગાવ્યો હતો કે પતિ દ્વારા ગર્ભાવસ્થાને રોકવાનો પ્રયત્ન કરવામાં આવતો હતો.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…