શું તમે ક્યારેય પત્નીના પગમાં રહેલા ભવિષ્ય વિશે જાણું છે? પત્નીને અમુક લોકો માન આપતા નથી અને પત્નીનું અપમાન કરે છે. હાથની રેખા, ચહેરા કે શરીર પરના નિશાન પરથી થતી ભવિષ્યવાણી વિશે તો તમે અનેકવાર સાંભળ્યું હશે.
પરંતુ શું તમે જાણો છો કે સ્ત્રીઓના પગ પરના ખાસ નિશાન કે રેખાઓ પરથી તેના પતિના સંબંધિત ખાસ વાતો જાણી શકાય છે? તો આજે જાણી લો પગની રેખાઓની ખાસ વાતો. જે મહિલાના પગની બીજી આંગળી અન્ય ચાર આંગળી કરતાં લાંબી હોય તેના પતિએ પૂરતી સાવધાની રાખવી જોઈએ.
જો પગના તળીયા પર એકદમ સ્પષ્ટ અને તુટેલી ન હોય તેવી રેખાઓ બનતી હોય તો પતિના જીવનમાં અનેક સમસ્યાઓ આવે છે. ચાલતી વખતે પગની કનિષ્કા અને અનામિકા આંગળી જમીનને સ્પર્શ ન કરતી હોય તો તેના પતિ પર અપમૃત્યુનો ભય રહે છે.
જો પગના તળીયામાં કમળનું નિશાન હોય તો લગ્ન પછી તેના પતિનું માન-સન્માન વધે છે. જો પગની પહેલી આંગળી અને અંગૂઠા વચ્ચે વધારે અંતર હોય તો પતિનું જીવન સમસ્યાઓથી ઘેરાયેલું રહે છે. પગમાં ચક્ર, ધજા, સાથિયા જેવા નિશાન હોય તો પતિ રાજસુખ પ્રાપ્ત કરે છે.
લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.
બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું “રોચક જાણકારી“ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…