રમકડાં માટે રાહ જોઈ રહેલા ‘બાળકો માટે’ પિતા લઈ આવ્યાં બીજી મમ્મી, સમગ્ર ઘટના જાણીને રુંવાડા ઊભા થઈ જશે

156
Published on: 5:05 am, Thu, 22 April 21

કોરોના મહામારી વચ્ચે એવા-એવા કિસ્સાઓ આવી રહ્યાં છે કે જાણીને એમ થાય કે આવા પણ માણસો દુનિયામાં હશે? બિહારના ગયા (Gaya) જિલ્લાના ધનરુખ વિસ્તારનો છે. બિહારના ગયા જિલ્લાના ધનરુઆ પોલીસ સ્ટેશનમાં આવતા પનપુરા ગામમાં રહેનારા ધનેશ ચૌધરી આશરે સાત મહિના પહેલા પોતાની પત્ની અને ત્રણ બાળકોનું ગુજરાન ચલાવવા માટે મજૂરી કરવા માટે ગુજરાત આવ્યા હતાં.

હવે સાત મહિના બાદ ધનેશ ચૌધરી ગુજરાતથી પરત પનપુરા ગામ સ્થિત પોતાના ઘરે પહોંચ્યો હતો. ધનેશ પોતાના બાળકો માટે રમકડા, કપડા અને ગિફ્ટ લઈને ન આવ્યો. પરંતુ તે પોતાના બાળકો માટે બીજી મમ્મી જરૂર લઈને આવ્યો હતો. ધનેશ ચૌધરીએ પહેલી પત્ની હોવા છતાં બીજી યુવતી સાથે લગ્ન કર્યા હતા. આ સાથે સાસરીના લોકોએ સીમા દેવીને અપનાવવાની ચોખ્ખી ના પાડી દીધી હતી.

આ ઉપરાંત સીમા દેવીને ઘરમાંથી કાઢી મૂકી. એટલું જ નહીં સાસરીના લોકો સીમા દેવીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ઘરે બાળકો અને તેની પત્ની સીમા દેવી ધનેશ ચૌધરીના ઘરે પરત ફરવા માટે આતૂરતાથી રાહ જોઈ રહ્યા હતા.

હાલ સીમાદેવી એ પોતાના પતિ પર બીજા લગ્ન કર્યા નો કેસ કર્યો છે. આ સાથે મંગળવારે સીમા દેવી અને બાળકો અને પરિજનો સાથે લઈને પતિના ઘરે ધનપુરા પહોંચી. પરંતુ તેની પત્નીને ક્યાં ખબર હતી કે તે પોતાની સાથે તેની સૌતન લઈને આવશે. ધનેશ ચૌધરીએ સીમા દેવીની સાથે 11 વર્ષ પહેલા લગ્ન કર્યા હતા. લગ્ન બાદ સીમાને બે પુત્ર અને એક પુત્રી હતી. આ દરમિયાન પોતાની પત્ની સીમા અને પોતાના બાળકો સાથે આવીને જહાનાબાદ જિલ્લાના કાકો સ્થિત પોતાના પીયર રહેવા જતી રહી હતી.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…