કોરોના તો માત્ર ટ્રેલર હતુ, અસલી તબાહી તો હવે આવશે- જાણો નાસ્ત્રેદમસની આગળના વર્ષોની ભવિષ્યવાણી

523
Published on: 11:43 am, Mon, 20 September 21

આજે દુનિયા સદીની સૌથી ભયાનક મહામારીથી ગુજરી રહી છે. કોરોના જેવી મહામારી આ પહેલા ક્યારે પણ આવી ના હતી. આ વચ્ચે ફ્રાન્સમાં જન્મેલા માઇકલ ધ નાસ્ત્રેદમસ ચર્ચામાં આવી ચુક્યા છે. ઘણા જાણકાર કોરોનાની મહામારીને નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી સાથે જોડીને જોઈ રહ્યા છે.

ફ્રાન્સના નિવાસી માઈકલ નાસ્ત્રેદમસએ કરેલ ૪૬૫ વર્ષ પૂર્વે કરેલ ભવિષ્યવાણીએ વ્યક્તિઓને હાલ ના સમય મા વિચારવા મા મજબૂર કરી દે છે. ‘લેસ પ્રોફેટીસ’ નામ ની બુક મા તેમણે વર્ષો પૂર્વે દુનિયા અંગે અનેક ભવિષ્યવાણીઓ કરેલ હતી. આ પુસ્તકની પહેલી આવૃત્તિ વર્ષ 1555માં બહાર પાડવામાં આવી હતી. આ પુસ્તક મા કુલ 6338 ભવિષ્યવાણીઓ લખાયેલ છે,

જેમા થી 70% ભવિષ્યવાણી સત્ય સાબિત થઈ ચૂકેલ છે. તેમની ભવિષ્યવાણીઓ ને છંદો દ્વારા રજુ કરવા મા આવેલ છે, જેને ‘ક્વાટ્રેન’ તરીકે ઓળખવા મા આવે છે. વર્ષ 2020 મા આવેલ કોરોના વાયરસ નામની આ બિમારી વિશે પણ નાસ્ત્રેદમસ એ જણાવેલ ભવિષ્યવાણી સાથે સંકળાયેલ છે. આ ઉપરાંત અનેક એવી ઐતિહાસિક ઘટનાઓ પણ તેની સાચી ભવિષ્યવાણીઓ ની સાબિતી બની ગઈ છે.

તો ચાલો આપણે જાણીએ કે 2021 મા નાસ્ત્રેદમસે કઈ ભવિષ્યવાણી કરેલ છે. નાસ્ત્રેદમસે એ કહેલુ હતુ કે દુકાળ, ધરતીકંપ, જુદા જુદા રોગો તથા રોગચાળો એ જગત ના અંત નો પહેલી નિશાની હશે. એટલે કે આ સમય દરમિયાન આ પણ બની રહ્યુ છે.

વર્ષ 2020મા કોરોના નો રોગચાળો તેના આરંભ તરીકે આપણે કરી શકીએ, જેણે સંપૂર્ણ જગત ને હચમચાવી દીધુ હતુ. આ દુકાળ હશે, જેનો આખા જગત એ પહેલા ક્યારેય સામનો કરી રહ્યો ન હતો. આ જગત ની વસ્તી નો મોટો હિસ્સો આ વિનાશ માથી બહાર આવે એમ નથી.

આ વર્ષે નાસ્ત્રેદમસેની ભવિષ્યવાણી મુજબ દુષ્કાળ, ભૂકંપ, વિવિધ રોગો અને રોગચાળો વધશે. આ વિશ્વના અંતના પ્રારંભિક સંકેતો હશે. વિશ્વના ઘણા ભાગોમાં દુષ્કાળ આવી શકે છે જેનો સામનો પહેલાં ક્યારેય ન થયો હોય. એક ભવિષ્યવાણીમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે સૂર્યનો વિનાશથી પૃથ્વીના નુકસાનનું કારણ બનશે. દરિયાની સપાટી વધશે અને તેમાં પૃથ્વીનો સમાવેશની વાત પણ આગામી વર્ષોમાં કહેવામાં આવી રહી છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…