વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની એડવાઈઝરી વેક્સિન સેફ્ટી પેનલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તાજેતરમાં મળેલા ગ્લોબલ ડેટાનો અભ્યાસ કર્યા પછી વેક્સિનેશન અને સંભવિત જોખમો વચ્ચેના સંબંધોનો સંપૂર્ણ અભ્યાસ કરવાની જરૂર છે. જે લોકોએ કોરોના વાયરસની વેક્સીન લઈ લીધી છે તેમને દક્ષિણ આફ્રિકામાં દેખાયેલો નવા સ્વરૂપના કોરોનાનું સંક્રમણ લાગવાનો ખતરો 8 ઘણો વધી જાય છે.
આ વેક્સિન લીધા પછી ઘણા લોકોને ગુજરાતમાં કોરોના આવ્યો છે પરંતુ આજે આપણે વેક્સિનને લઈને રીસર્ચમાં થયેલા મોટા ખુલાસા વિશે જાણીશું. ઈઝરાયેલી વૈજ્ઞાનિકોના આ દાવાએ દુનિયાભરમાં ફરી ફફડાટ મચાવ્યો છે. ભારતના મુખ્ય વાયરોલોજીસ્ટ નિષ્ણાંતોમાનાં એક એવા ડો, ગગનદીપ કાંગે કહ્યું છે કે, સ્થિતિએ હદની પણ ભયાનક નથી જેટલો કે અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, ઈઝરાયેલી સ્ટડીમાં એ લોકોને શામેલ કરવામાં આવ્યા હતાં જેમણે વેક્સીન લીધી હતી.
ત્યારબાદ તેમની સરખામણી કોરોનાની વેક્સીનના લેનારાઓ સાથે કરવામાં આવી હતી. મોટા ભાગના લોકો કોરોના વાયરસના યૂકે વેરિયેંટ B.1.1.7થી સંક્રમિત હતાં. અભ્યાસમાં જાણવા મળ્યું હ્તું કે, જે લોકોએ કોરોનાની વેક્સીન લીધી હતી કે પછી બીજો ડોઝ લીધાને એક અઠવાડીયા જેટલો સમય થયો હતો તેઓ આ વેરિયંટની ઝપટમાં ઓછા પ્રમાણમાં આવ્યા હતાં.
પરંતુ સાઉથ આફ્રિકાનો વેરિયેંટ B1.351એ એવા આઠ લોકોને સંક્રમિત કર્યા હતાં. જ્યારે એક જ વ્યક્તિ એવો હતો જે કોર્ના સંક્રમિત મળી આવ્યો હતો જેને વેક્સીન નહોતી લીધી. આમ સાઉથ આફ્રિકાના વેરિયેંટથી સંક્રમિત થવાનો રેશિયો 8:1 છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે, સાઉથ આફ્રિકાના કોરોના વેરિયેંટ પર વેક્સીનની કોઈ ખાસ અસર થતી નથી. ડૉ, કાંગના જણાવ્યા પ્રમાણે સ્પાઈક પ્રોટીન પર આધારી તમામ વેક્સીન સાથે આ પ્રકારની સમસ્યા આવી શકે છે.
આપણે દુનિયાભરની વેક્સીનની અસરને લઈને અભ્યાસ કરવો પડશે. કારણ કે, ભારતમાં ફાઈઝર વેક્સીનનો ઉપયોગ નથી થઈ રહ્યો ના તો ભારતમાં સાઉથ આફ્રિકાના વેરિયેંટના વધારે કેસ છે. શું ભારતે ઈઝરાયેલના આ અભ્યાસથી ચિંતિત થવાની જરૂર નથી? જેનો જવાબ આપતા તેમણે કહ્યું હતું કે, મૂળ સવાલ કોરોના વાયરસના જુદા જુદા વેરિયેંટ અને તેના પર જુદી જુદી વેક્સીનની અસરનો છે.
લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.
બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું “રોચક જાણકારી“ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…