શિવરાત્રીની આગળ મહા લાગવાનું એક મોટું કારણ છે. એમ જોવા જઈએ તો શિવરાત્રી બધા જ મહિનામાં આવે છે પરંતુ ફાગણ મહિનામાં આવતી શિવરાત્રિ વર્ષમાં એક જ વાર આવે છે. આ ફાગણ મહિનાની શિવરાત્રીએ શિવ અને શક્તિનું મિલન થયું હતું. તેથી શિવ-શક્તિના મિલનની રાત એટલે મહાશિવરાત્રી કહેવામાં આવે છે.
1. મેષ રાશિ:- આ રાશિના લોકોએ લાલ રંગના પુષ્પોથી શિવજીની પૂજા કરવી અને મધથી અભિષેક કરવો, સાથે જ ‘ઓમ નમ: શિવાય’ મંત્રનો જપ કરવો.
2. વૃષભ રાશિ: – આ રાશિના લોકોએ મહાશિવરાત્રિના દિવસે સફેદ રંગના ફૂલ શિવજીને અર્પિત કરવા અને દૂધ ચઢાવવું સાથે સાથે મહામૃત્યુંન્જય મંત્રનો જાપ કરવો.
3. મિથુન રાશિ: – મિથુન રાશિ ના લોકો એ આ દિવસે અર્ક, ધતુરા ના ફૂલ અને દૂધ થી શિવજી નો અભિષેક કરવો. સાથે જ શિવચાલીસા નો પાઠ કરવો.
4. કર્ક રાશિ: – આ રાશિ ના લોકો એ મહાશિવરાત્રી ના દિવસે સફેદ કમળ કે સફેદ ફૂલ ચઢાવવા સાથે દૂધ અર્પણ કરવું શિવઅષ્ટક વાંચવું.
5. સિંહ રાશિ: – આ રાશિ ના લોકો એ લાલ ફૂલ અને પંચામૃત દ્વારા શિવજી ની પૂજા કરવી અને સાથે જ ‘ઓમ નમ: શિવાય’ મંત્રનો જપ કરવો.
6. કન્યા રાશિ: – કન્યા રાશિ ના લોકો એ મહાશિવરાત્રી ના દિવસે ફૂલ, ભાંગ અને સુગંધી તેલ દ્વારા શંકર ભગવાન નો અભિષેક કરવો. શિવ પુરાણ માં વર્ણન કથા વાંચવી.
7. તુલા રાશિ: – આ રાશિ ના લોકો એ સફેદ ફૂલ અને દૂધ થી ભગવાન શિવ નો અભિષેક કરવો મહાકાલ સહ્સ્ત્નામ વાંચવું લાભકારી રહેશે.
8. વૃશ્ચિક રાશિ: – આ રાશિ ના લોકો એ લાલ ફૂલ અને સરસવ ના તેલ થી ભગવાન શંકર ની પૂજા કરવી અને શિવજી ના 108 નામનો સાચા મન થી જપ કરવો.
9. ધનુ રાશિ: – ભગવાન ને પીળા ફૂલ અર્પિત કરવા તથા સરસો ના તેલ થી પૂજન-અભિષેક કરવો. 12 જ્યોતિર્લીંગ નું સ્મરણ કરવું.
10. મકર રાશિ: – ભોળાનાથ ને ભૂરા – કાળા ફૂલ તથા ગંગાજળ થી પૂજન અને અભિષેક કરવો.શિવ પંચાક્ષર મંત્ર નો જપ કરવો લાભકારી થશે.
11. કુંભ રાશિ: – ભૂરા ફૂલ તથા પાણી થી ભગવાન શિવ નું પૂજન કરવું.
12. મીન રાશિ:- પીળા ફૂલ તથા મીઠા પાણી થી પૂજન કરવું રાવણ રચિત શિવ તાંડવ નો પાઠ કરવો.
લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.
બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું “રોચક જાણકારી“ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…