એક અનોખી પરંપરા: ભાઇ-બહેન જ પાણીને સાક્ષી માની કરે છે લગ્ન, જાણો ક્યાંની છે આ ‘પરંપરા’ અને તેનું કારણ

502
Published on: 4:24 pm, Fri, 3 September 21

જ્યારે દુનિયામાં કેટલીક પરંપરાઓ એવી પણ છે જે અંગો જાણીને તમેન હેરાની પણ થશે. દેશભરમાં લગ્નને લઇને પણ અલગ-અલગ પ્રકારની પરંપરાઓ અને રિત-રિવાજો નીભાવવામાં આવે છે. જેને લોકો પ્રાચીન સમયથી નીભાવી રહ્યા છે.

લગ્ન જેવા બંધનમાં બંધાઇને લોકો આખી જીંદગી એકબીજાના થઇ જાય છે. આજે અમે તમને છત્તીસગઢના આદિવાસીઓની એક એવી અજીબ પરંપરા અંગે જણાવવા જઇ રહ્યા છીએ. જેને જાણીને તમે પણ હેરાન થઇ જશો. તો આવો જોઇએ લગ્નને લઇને છત્તીસગઢમાં નીભાવવામાં આવતી આ અજીબ પરંપરા શુ છે.

છત્તીસગઢના ટ્રાઇબર એરિયા ધુરવા જનજાનિતાન લોકોમાં લોહીના સંબંધ માનવામાં આવતા નથી. ભાઇ – બહેનથી લગ્ન સિવાય આ ગામના લોકો અન્ય એક અજીબ પરંપરાનું પણ પાલન કરે છે. જેને લઇને વર-વધૂ લગ્ન માટે અગ્નિના નહીં પરંતુ પાણીને સાક્ષી માનીને ફેરા લે છે.

અંહી કોઇપણ પ્રસંગ દરમિયાન પાણી અને વૃક્ષની પૂજા કરવામાં આવે છે. તે સિવાય વર-વધૂ જ્યારે લગ્નના ફેરા લે છે ત્યારે આખા ગામના લોકો આ લગ્નમાં સામેલ થાય છે. જેને લઇને આ જનજાતિના લોકો બહેનની પુત્રી સાથે પોતાના પુત્રનો સંબંધ નક્કી કરે છે.

લગ્ન માટે ફક્ત ઘરના લોકોની જ મરજી પૂછવામાં આવે છે. આ લગ્ન સંબંધને લઇને આપત્તિ વ્યક્ત કરવા પર દંડ લગાવવામાં આવે છે. છત્તીસગઢના ટ્રાઇબલ એરિયામાં લગ્નને લઇને આજે પણ આ અજીબ માન્યતાનું પાલન કરવામાં આવે છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…