શા માટે છોકરાઓ ભાભીઓથી વધારે આકર્ષાય છે? તેનું કારણ જાણીને તમે ચોંકી જશો

447
Published on: 12:01 pm, Sat, 17 July 21

કળયુગી સમયમાં તમે જાણો જ છો કે લોકો કોને પ્રેમ કરે અને કોની સાથે લગ્ન કરે છે તે નક્કી જ નથી થતું. તેમ હાલમાં ખુબ જ મોટો ક્રેજ ચાલી રહ્યો છે કે યુવાન છોકરાઓ ભાભીઓ ના પ્રેમ પડે છે અને તેની તરફ ખુબ આકર્ષિત થાય છે. તેઓ વિચારતા પણ નથી કે આ મહિલા મારા કરતાં કેટલી મોટી છે..?

ઘણા એવા કિસ્સાઓમાં છોકરાઓ ભાભીના પ્રેમમાં પડતા હોય છે. આમ તો આ એક પ્રકારે અસામાન્ય ઘટના લાગે છે. કોઈપણ વ્યક્તિને આ સાંભળી થોડુ અટપટુ લાગશે. પરંતુ  મેચ્યોર યુવતીઓના પ્રેમમાં છોકરાઓ ખૂબ પડતા હોય છે. તાજેતરમાં જ એક સંશોધન થકી બહાર પડેલા અહેવાલમાં એ વાતની પુષ્ટિ કરવામાં આવી છે કે, ટીનેજ છોકરીઓ કરતા ભાભીઓના પ્રેમમાં યુવકો વધુ પડે છે અને તેમને તેમા રસ પણ હોય છે.

આ શોધમાં તેના કારણ પણ જણાવવામાં આવ્યા છે કે શા માટે છોકરાઓ મેચ્યોર સ્ત્રીઓના પ્રેમમાં પડતા હોય છે. જીવનમાં ઘણા સારા અને ખરાબ દિવસો જોયા હોવાથી ભાભીઓ નાની ઉંમરની યુવતીઓના મુકાબલે આત્મવિશ્વાસ થી સભર હોય છે. તેમનો આ આત્મવિશ્વાસ છોકરાઓને પોતાની તરફ આકર્ષિત કરે છે

અને અત્યારના યુવાનોને લાગે છે મેચ્યોર સ્ત્રીઓ બધી સમસ્યાને હલ કરી શકે છે. મેચ્યોર મહિલાઓમાં એક પરિપક્વતા હોવાથી તેઓ પડતી કૅર કરનારી હોય છે. એક ઉંમર પછી જવાબદારીઓ આવતા પરિવારની ચિંતા તેમની અંદર જન્મ લે છે. જેના કારણે પુરૂષોને તેમની અંદરનો કૅરિંગ એટીટ્યુડ ગમે છે અને તેના લીધે તેમના તરફ આકર્ષાય છે. મહિલાઓમાં આવેલો આ બદલાવ પુરૂષોને પોતાની તરફ આકર્ષિત કરે છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…