ભાનુમતીએ દુર્યોધનના મૃત્યુ પછી કર્યા હતા અર્જૂન સાથે..! જાણો મહાભારતની એક અનસૂની કથા

416
Published on: 8:38 am, Sat, 1 May 21

દુર્યોધન નું એક અજાણ્યું રહસ્ય, જેના વિશે લગભગ જ કોઈ ને વધારે જાણકારી હશે બધા લોકો વિચારી રહ્યા હશે કે દુર્યોધન ના મૃત્યુ પછી ભાનુમતી નું શું થયું હશે તો એની બધી જાણકારી અમે તમને આપીએ છીએ. ભાનુમતી કમ્બોજ ના રાજા ચન્દ્રવર્મા ની પુત્રી હતી, કહેવાય છે તે એટલી સુંદર હતી કે એની સુંદરતાની આગળ મોટી મોટી અપ્સરાઓ પણ નાની પડી જાય.

રાજા ચન્દ્રવર્મા એ એમની પુત્રી માટે સ્વયંવર નું આયોજન કર્યું હતું. આ સ્વયંવર માં દુર્યોધન, કર્ણ, જરાસંઘ, શિશુપાલ જેવા પરાક્રમી રાજા અને વીર ભાનુમતી સાથે વિવાહ ની પરવાનગી લઈને આવ્યા હતા. ત્યારબાદ વિવાહ ની તૈયારી કરવામાં આવી.જયારે ભાનુમતી દરબાર માં ઉપસ્થિત થઇ તો એની અપ્રતિમ સુંદરતા જોઇને બધા આશ્ચર્યચકિત થઇ ગયા અને જયારે દુર્યોધન ની નજર ભાનુમતી પર પડી તો એને મન માં નક્કી કરી લીધું કે તે ભાનુમતી સાથે વિવાહ કરીને એની સાથે લઈને જ જશે. રાજા ચન્દ્રવર્મા ની પુત્રી ભાનુમતી વરમાળા લઈને ગઈ,

દુર્યોધન ને લાગ્યું કે ભાનુમતી એના ગળામાં વરમાળા નાખશે પરંતુ તે દુર્યોધન ને જોઇને આગળ વધવા લાગી. આ જોઇને દુર્યોધન ગુસ્સે થઇ ગયા અને ભાનુમતી ને પકડીને જબરદસ્તી એનાથી માળા એમના ગળામાં નખાવી લીધી, પછી ઘણા રાજાઓ એ એનો વિરોધ કર્યો તો દુર્યોધન એ એને યુદ્ધ નો પડકાર ફેક્યો.

પરંતુ યુદ્ધ માટે દુર્યોધન આ પડકાર જોઈ જયદ્રથ ને છોડી બધા શુરવીર પાછળ હટી ગયા અને ભાનુમતી ના અપહરણ ને દુર્યોધન એ ભીષ્મ નું ઉદાહરણ આપીને સાચું ઠરાવ્યું. જે પ્રકારે દુર્યોધનએ ભાનુમતી સાથે બળજબરી થી વિવાહ કર્યા હતા એ પ્રકારે દુર્યોધન ની પુત્રી લક્ષ્મણ ની સાથે પણ કૃષ્ણ ના પુત્ર સામ્બ એ ભગાવીને વિવાહ કર્યા હતા. કહેવામાં આવે છે કે ભાનુમતી રૂપવાન હોવાની સાથે સાથે ઘણી બલિષ્ટ હતી.

કારણ કે તે ઘણી વાર દુર્યોધનની સાથે યુદ્ધ કરતી હતી અને એને યુદ્ધ માં હરાવી દેતી હતી. મહાભારત ના યુદ્ધ માં ભીમએ દુર્યોધનને મારી નાખ્યો હતો એના પછી ભાનુમતી એ અર્જુન સાથે વિવાહ કરી લીધા હતા. દુર્યોધન અને ભાનુમતી ના લગ્ન પછી 2 સંતાન થયા. પુત્ર લક્ષ્મણ જે આગળ ચાલીને અભિમન્યુ નો કાળ બનીને આવ્યો. અને લક્ષ્મણા જેના લગ્ન કૃષ્ણ અને જામવંતી ના પુત્રી સાંબ ની સાથે થયા હતા.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…