હોળી એક રંગોથી ભરેલો તહેવાર છે. હોળી-ધૂળેટી પર લોકો રંગોથી અને પાણીથી રમે છે. પરંતુ હોળીની રાતે હોળીકા દહન કરવામાં આવે છે. જેવી રીતે દિવાળીના સમયે ગરમીમાં દીવાઓ, તેલની સુગંધ તેમજ ધુમાડાને લીધે કીટાણુઓનો નાશ થાય છે, તેવી જ રીતે શિયાળામાં પણ કીટાણુઓનો નાશ હોલિકા દહનથી ઉત્પ્ન્ન થાતા તિખારાઓ,અબીલ-ગુલાલ વેગેરની સુગંધથી થાય છે.
એવામાં આજે અમે તમને હોલીકાદહનથી ઉત્પ્ન્ન થતી રાખના અઢળક અને ખુબજ ઉપયોગી ફાયદા વિશે જણાવીશું.
– કોઈ વ્યક્તિ પોતાના કર્મને લીધે એટલે કે મારણ, વિદ્વેષણ, ઉચ્ચાટન, સમ્મોહન અને વશીકરણથી ગ્રસિત હોય તો તેવા વ્યક્તિ ઉપરની વિધિ પ્રમાણે હોલિકાની રાખને શરીરમાં લગાવીને ગરમ પાણીથી સ્નાન કરવાથી નકારાત્મક પ્રભાવથી છુટકારો મળી જશે.
– જો કોઈ પતિ બીજી મહિલાના સંપર્ક માં રહે છે, તો તમે હોળી પર 7 વાર હોલિકાની પરિક્રમા કરો. પરિક્રમા કરવાના સમયે 1 ગોમતી ચક્ર પોતાના પતિનું નામ લઈને અગ્નિમાં પધરાવી દો. એવું કરવાથી મહિલાનો પતિ અન્ય કોઈના પણ સંપર્કમાં નહિ આવે.
– જો કોઈ વ્યક્તિ વારંવાર બીમાર પડે છે, અને ખુબ સારવાર કરાવ્યા છતાં પણ રોગમાં કોઈ સુધારો નથી આવી રહ્યો, તો હોળી દહનના સમયે દેશી ઘી માં બે લવિંગ, એક પતાશું, એક નાગરવેલનું પાન આ દરેક વસ્તુઓ હોલિકાદહનના દિવસે અગ્નિમાં પધરાવો. પછીના દિવસે હોળીની રાખ રોગીના શરીરમાં લગાવી દો અને પછી ગરમ પાણીથી સ્નાન કરાવો. આ ઉપાયથી રોગી તરત જ સ્વસ્થ થઇ જશે..
– જો કોઈ વ્યક્તિ તમારી પાસેથી લીધેલું ધન પાછું નથી આપી રહ્યા, તો તમે તે વ્યક્તિના નામ પર હોલીકાદહનમાં ગુલાલ પધરાવો, આ ઉપાયથી તમારું ધન પાછું મળી જાશે.
– જો તમારી જન્મકુંડળી માં કોઈ ગ્રહ દુષિત હોય તો તમે હોલિકા દહનના સમયે ઉપરની સામગ્રીને હોલિકા દહનના સમયે અગ્નિમાં પધરાવી દો. પછીના દિવસે હોલીકાદહનની રાખને લઈને સ્વાર્થસિદ્ધિ યોગમાં શુદ્ધ કરીને વહેતા પાણીમાં પ્રવાહિત કરી દો.
– જો તમને એવો અનુભવ થઇ રહ્યો છે કે કોઈએ તમારા ઉપર તાંત્રિક પ્રયોગ કર્યો છે, તો તમે હોળીદહનના સમયે દેશી ઘી માં બે લવિંગ, એક પતાંશુ, નાગરવેલનું પાન અને થોડી મિશ્રી ભેળવીને આ બધી વસ્તુઓ અગ્નિમાં પધરાવી દો. આગળના દિવસે હોળીની રાખીને ચાંદીની તાવીજમાં ભરીને ગળામાં ધારણ કરવાથી તાંત્રિક પ્રભાવથી છુટકારો મળી જાશે.
લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.
બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું “રોચક જાણકારી“ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…