સવારે ઉઠતા જ દ્રૌપદી થઇ જતાં હતા કુંવારા- જાણો આ મહાભારતની રસપ્રદ કથા

313
Published on: 2:16 pm, Fri, 3 September 21

દ્રૌપદીને પાંચ પતિ હોવા છતાં તેને કુવારી માનવામાં આવે છે તો જાણીએ આ પાછળની રહસ્યમય કથા. આજે અમે તમને મહાભારતની એવી કે એક રસપ્રદ વાત કહીશું જે તમે કદાચ નહિ જાણતા હોવ. દ્રૌપદીએ પાંચાલ દેશના રાજા દ્રુપદની દીકરી હતી અને પછી પાંચ પાંડવોની પત્ની બને છે.

હકીકતમાં દ્રૌપદી એ પંચકન્યામાંથી એક બન્યા છે જેમને ચીર-કુમારી પણ કહેવાય છે. પ્રાચીન ભારતના મહાકાવ્ય મહાભારત અનુસાર દ્રૌપદીનો જન્મ મહારાજ દ્રુપદના ત્યાં યજ્ઞમાંથી થયો હતો. એટલે દ્રૌપદીને યજ્ઞસેની પણ કહેવામાં આવે છે. દ્રૌપદી પૂર્વજન્મમાં એક ઋષિકન્યા હતા. મહાભારત સાથે જોડાયેલ દરેક કહાની અલગ અલગ વિધાન આપે છે.

મહાભારત સાથે જોડાયેલ ઘણી લોકપ્રિય કથાઓ પણ પ્રચલિત છે. જાંબુલ અધ્યાયમાં દ્રૌપદીએ પોતાના ઘણા રહસ્યો ખોલ્યા છે. દ્રૌપદીએ પાંચ પાંડવોની પત્ની હતી પણ તે પોતાના દરેક પતિને એક જ સરખો પ્રેમ નહોતી કરતી. તે સૌથી વધુ અર્જુનને પ્રેમ કરતી હતી અને બીજી બાજુ અર્જુનએ પ્રેમ દ્રૌપદીને નહોતો આપી શકતા કેમ કે તે કૃષ્ણની બહેન સુભદ્રાને સૌથી વધુ પ્રેમ કરતાં હતાં.

કહેવાય છે કે દ્રૌપદી એ યુવા અવસ્થામાં જ જન્મે છે. આ સિવાય શિવજી એ વરદાન આપ્યું પછી દ્રૌપદી તેમને પૂછે છે કે તમે મને વરદાન તો આપી જ રહ્યા છો કે મારા લગ્ન 14 પુરુષ સાથે થશે તો આ તો મારા માટે કલંકિત કરનારી વાત કહેવાય તો આનો ઉપાય પણ તમારે જ કરવું પડશે.

પછી શિવજી દ્રૌપદીને કહે છે કે હું તમને વરદાન આપું છું કે સવારમાં તમે જયારે ઉઠસો ત્યારે ફરીથી કુંવારા થઇ જશો. શિવજીના વરદાનથી તેમના લગ્ન 14 ગુણો વાળા 5 પાંડવો સાથે થાય છે એટલે તેમને 4 અલગ અલગ વ્યક્તિઓ સાથે લગ્ન કરવાની જરૂરત રહેતી નથી.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…