કળયુગમાં ઘણી અજીબ ઘટનાઓ અવાર-નવાર સામે આવે છે, આજના આ સમાચારમાં આપણે એવી જ એક ઘટના વિશે વાત કરીશું. એક 11 વર્ષની માસુમ બાળકી અચાનક પ્રેગ્નેન્ટ થઇ ગઇ. જેના કારણે બધા હતપ્રત રહી ગયા છે. આ વાતએ સમયે બહાર આવી જ્યારે તેના પેટમાં દુખાવો થયા બાદ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી.
ડોક્ટરોએ તપાસ કર્યા બાદ જણાવ્યું કે તે પ્રેગ્નેન્ટ છે. આ 11 વર્ષની યુવતીનું નામ ચેરિશ રોજ લાવેલે છે. મામલો ઓસ્ટ્રેલિયાના ક્વિંસલેન્ડનો છે. ડોક્ટર પણ આ વાત સમજી શક્યા નહીં કે આ બાળકી પ્રેગ્નેન્ટ કેવી રીતે થઇ. આ ઘટના સામે આવ્યા બાદ ચેરિશના પરિવારજનો અને ડોક્ટરો પણ દંગ રહી ગયા છે. એક યુવતી જે માત્ર 11 વર્ષની ઉંમરમાં જ પ્રેગ્નેન્ટ થવાની આ વાત ચર્ચાનો વિષય બન્યો છે.
વાત એવી છે કે યુવતીના પેટના દુખાવાની તપસ કરી રહેલા ડોક્ટરોને શરૂઆતમાં એવું લાગ્યું કે તે પ્રેગ્નેન્ટ છે. આ ડોક્ટરની ભૂલ હતી. ત્યારબાદ યુવતીની ફરી એકવાર તપાસ કરવામાં આવી તો સમગ્ર મામલો સામે આવી ગયો. ડોક્ટરોએ ફરી ચેકઅપ કર્યો તો તેની હોજરીમાં જર્મ સેલ કેન્સર હોવાની વાત સામે આવી.
ઉલ્લેખનીય છે કે આ એવું કેન્સર છે જે આ ઉંમરની યુવતીમાં જોવા મળે છે. એટલે કે ડોક્ટરે શરૂઆતની તપાસમાં તેની પ્રેગ્નેન્સીની જે વાત કહી હતી તે ભૂલ હતી અને તે કેન્સર હતું. ડોક્ટરે હાલ ચેરિશની છ મહિનાથી સારવાર ચાલી રહી છે. ટ્રીટમેન્ટ દરમિયાન તે સ્કૂલે પણ જાય છે. ચેરિશની સારવાર કીમીઓથેરિપી મદદથી થઇ રહી છે.
લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.
બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું “રોચક જાણકારી“ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…