કાંડા પાસેની આ રેખા બતાવે છે કે, તમે કેટલા ભાગ્યશાળી છો? આવી રીતે કરો ચેક

269
Published on: 3:26 pm, Wed, 27 October 21

કેટલાક લોકોના હાથમાં અમુક રેખાઓ જોવા મળતી હોય છે તો કયો વ્યક્તિ કેટલો ભાગ્યશાળી છે સાથે જ તે પોતાના જીવનમાં કેટલો સફળ થશે. આ તમામ બાબતો અંગે હસ્તરેખા શાસ્ત્રથી આસાનીથી ઘણુ બધુ ખબર પડી જતી હોય છે. રેખાઓની ખાસ સ્થિતિ, આકૃતિઓ, નિશાન આ અંગે કેટલીક જાણકારીઓ મળી રહેતી હોય છે.

આજે આપણે જાણીએ છીએ કે, મણિબંધ એટલે કે, કાંડાની પાસેની રેખાઓ વડે કેવી રીતે જાણી શકાય છે કે વ્યક્તિ કેટલો ભાગ્યશાળી છે. આવો જાણીએ આપણે કે, કયો વ્યક્તિ કેટલો નસીબદાર છે તેમજ આ રેખાથી એના જીવનમાં કેવા બદલાવ આવશે જેથી તે સફળતાને પામશે.

મણિબંધની રેખાઓ વડે જાણો તમારી કિસ્મત:
મણિબંધ રેખાનું ખંડિત હોવું સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલીઓ હોવાના સંકેત આપતં હોય છે. જો આ રેખા મહિલાના હાથમાં ખંડિત હોય તો તેને પ્રસવ વખતે મુશ્કેલીઓ થઇ શકે છે. મણિબંધમાં 2 રેખાઓ હોય તેમજ અન્ય રેખા સ્પષ્ટ હોઇ તો વ્યક્તિ 55 વર્ષ સુધી ખુબ સારા સ્વાસ્થ્યનો આનંદ માણે છે.

આટલી ઉંમર પછી પણ તેને કોઇ મોટી બિમારી થઇ જાય તો જીવનું જોખમ રહેતું નથી. મણિબંધમાં સામાન્ય રીતે 2 અથવા 3 રેખાઓ જ હોય છે કે, જે લોકોના હાથમાં ચોથી હોય છે તે ખૂબ ભાગ્યશાળી હોય છે. તેમને ધનની સાથોસાથ સમગ્ર સમાજમાં માન-સન્માન પણ મળી રહે છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…