વિષ્ણુ પુરાણ મુજબ રાતે ભૂલથી પણ ન કરો આ કામ નહીતર થઇ શકે છે…

251
Published on: 11:25 am, Fri, 23 July 21

જે વ્યક્તિ એમનાં જીવનમાં ઉતારી લે તો એનું કલ્યાણ થઇ શકે છે. તેવામાં માનવ જીવનમાં સુખ તેમજ શાંતિ બને એનાં માટે પુરાણો તેમજ શાસ્ત્રોમાં ઘણા નિયમ જણાવ્યા છે આજ રોજ અમે તમને લોકોને વિષ્ણુ પુરાણમાં જણાવેલ ગૃહસ્થ સંબંધી નિયમો વિશે જઈએ છીએ. સમગ્ર વિશ્વમાં પુરાણોમાં કેટલીક એવી વાતો લખી છે. જે તમને સફળ બનાવી શકે છે. ચાલો જાણીએ. કહેવામાં આવે છે રાત્રીનાં સમયે ચાર રસ્તાથી દૂર રહેવું જરૂરી છે.

કેમ કે, રાત્રી સમયે જ નકારાત્મક શક્તિઓની ઊર્જા તેજ થાય છે તેમજ જો કોઇ પવિત્ર આત્મા 4 રસ્તા પર વિચરણ થાય છે તો નકારાત્મક શક્તિઓ તેની બાજુ આકર્ષિત થાય છે. કહેવામાં આવે છે કે, હંમેશાથી સ્મશાનમાં નકારાત્મક શક્તિઓ રહેલી હોય છે તેમજ એની ખરાબ અસર સ્વાસ્થ્ય તેમજ મન બંને પર થાય છે. આ કારણનાં લીધે એવું માનવામાં આવે છે કે, સ્મશાનમાં શબમાંથી નીકળતો ધુમાડો આરોગ્ય માટે હાનિકારક ગણવામાં આવે છે.

એની સાથે ધ્યાન રહે કે, સ્મશાનથી પાછા આવ્યા પછી સ્નાન કરવું બહુ જ જરૂરી છે. અત્તરની સુંગંધથી ખરાબ શક્તિઓ જલદી આકર્ષિત થઇ જાય છે તેમજ જે લોકો અત્તર અથવા ડિયો લગાવીને સૂવે છે તો નકારાત્મક શક્તિઓ તેમની પાસે જાય છે આ કારણથી રાત્રે સ્નાન કર્યા પછી ભગવાનનું નામ લઇને સૂવું જરૂરી છે.

ખરાબ ચરિત્રનાં લોકોથી દૂર રહેવું જોઈએ
કહેવામાં આવે છે કે, ખરાબ લોકોથી દૂર રહીશુ એટલું તમારા માટે જ સારુ માનવામાં આવે છે. કેમ કે, આ લોકોનાં કાર્ય કાયમ અધાર્મિક ગણવામાં આવે છે.

ખુલ્લા વાળ
કહેવાય છે જે સ્ત્રીઓ રાત્રીનાં સમયે વાળ ખુલ્લા રાખીને સૂઇ જાય છે એમની બાજુ નકારાત્મક શક્તિઓ વધુ આકર્ષિત થાય છે તેમજ તે નકારાત્મક શક્તિઓ તન તેમજ મન બંને પર સારો પ્રભાવ થતી નથી.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…