‘ભયંકર અકસ્માત: એક સાથે 13-13 બહેનપણીઓના થયા મોત’, સમગ્ર ઘટના જાણીને હૃદય કંપી ઉઠશે

1025
Published on: 11:57 am, Fri, 20 August 21

વાહનો વધતાંની સાથે અવાર-નવાર અક્સમાતના કિસ્સાઓ ખુબ જ વધવા લાગ્યાં છે. પુણે-બેંગલુરુ નેશનલ હાઇવે એક મોટી દુર્ઘટના ઘટી. આ ઘટનાને લગભગ 6-7 મહિના જેવું થઈ ગયું છે. ધારવાડ નેશનલ હાઇવે ઉપર એક મીની બસ અને ટ્રકનો ભયંકર અકસ્માત સર્જાયો.

તેઓ મીની બસ દ્વારા બહેન્પણીઓનું ગ્રુપ બનાવી અને ગોવા જઈ રહ્યા હતા. પરંતુ તેમને સપનામાં પણ ખબર નહોતી કે આ તેમના જીવનની છેલ્લી સફર બની જશે. પુણે બેંગલુરુ રાષ્ટ્રીય રાજમાર્ગ ઉપર બની. દાવણગિરીના કેટલાક પર્યટકો મીની બસ દ્વારા ગોવા જઈ રહ્યા હતા.

ધારવાડ રાજમાર્ગ ઉપર મિનિબસ અને ટ્રકની જબરદસ્ત ટક્કર થઇ ગઈ. આ દુર્ઘટના એટલી ભીષણ હતી કે મિનિબસના ફાડિયા નીકળી ગયા. જેમાં 13 લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ થઇ ગયા. મળતી માહિતી પ્રમાણે આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલી મહિલાઓ દાવણગેરેમાં આવેલી સેન્ટ પોલ સ્કૂલમાં 1989ની વિધાર્થિનીઓ હતી.

તે બધાએ જુના દિવસોને યાદ કરવા અને સાથે મજા માણવા માટે ગોવા જવાનો પ્લાન બનાવ્યો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ઘટના સ્થળે જ 13 લોકોના મૃત્યુ થઇ ગયા હતા. કેટલાક બીજા યાત્રીઓ ઘાયલ થયા હતા તેમને ધારવાડની એક સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. મૃત્યુ પામનારી મોટાભાગની મહિલાઓ હતી.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…