જાણો માતા નૈના દેવીના ચમત્કારો વિશે, જેના દર્શન માત્રથી આંખોની તમામ તકલીફો થઈ જાય છે દુર

141
Published on: 10:24 pm, Thu, 19 August 21

ભારત દેશ એક ધાર્મિક દેશ માનવામાં આવે છે, અહિયાં તમામ દેવી-દેવતાઓની ખુબ જ સન્માન પૂર્વક પૂજા-અર્ચના કરવામાં આવે છે. હિમાચલ પ્રદેશમાં આવેલ આ નૈના દેવીનું મંદિર છે શક્તિપીઠ શ્રીનૈના દેવી હિમાચલ પ્રદેશમાં નહીં પણ હિમાચલ પ્રદેશના લોકોની માટે આ એક આસ્થાનું કેન્દ્ર પણ બન્યું છે.

અને તે 51 શક્તિપીઠોમાંથી એક છે. આ દેવી શક્તિ નૈના દેવીનું મંદિર હિમાચલ પ્રદેશના બિલાસપુર જિલ્લામાં આવેલું છે અને આ મંદિરની માટે એવું પણ માનવામાં આવે છે કે આ દેવી સતીના નેત્રો અહીંયા પડ્યા હતા અને તેથી લોકોનું એવું માનવું છે કે,અહીંયા આવનારા લોકોની આંખોના રોગો દૂર થઈ જાય છે.

અને સતીના શક્તિ સ્વરૂપની અહીંયા પૂજા કરવામાં આવે છે. આ મંદિરની અંદર બે આંખો છે અને જે નૈના દેવીનું નિરૂપણ કરે છે જેમાં શક્તિપીઠ શ્રીનાયણા દેવી હિમાચલ નહીં પણ દેશ-વિદેશના લોકોની માટે પણ એક આસ્થાનું કેન્દ્ર બની ચૂક્યું છે અને તે 51 શક્તિપીઠોમાંથી એક છે જ્યાં માતા સતીના અવયવો પૃથ્વીની ઉપર પડ્યા હતા. જેમાં આ શક્તિપીઠમાં ભક્તોનો અનાદિ કાળથી અતુલ આદર છે. જેમાં માતા તેમના ભક્તોની તમામ પ્રકારની ઇચ્છાઓ પુરી કરે છે.

અને તેથી જ બિલાસપુર જિલ્લા અને પંજાબ સરહદની સાથે સમુદ્ર સપાટીથી 1177 મીટરની ઉચાઇએ માતા શ્રીનાયણા દેવીનું પવિત્ર સ્થળ આવેલું છે અને અહીંયા દેવીના દર્શનથી આંખને લગતી તમામે તમામ સમસ્યાઓ દૂર થઇ જાય છે. જયારે એક વાર માતા સતીના તેમના પિતા પ્રજાપતિ દક્ષે મોટો યજ્ કર્યો હતો અને તેવામાં આ યજ્ઞમાં તેમણે માતા સતી અને તેમના પતિ ભગવાન શિવને આમંત્રણ નહતું આપ્યું.

અને તેમાં જ્યાં રાજા દક્ષાએ તેની સામે ભોલેનાથનું ઘણું મોટું અપમાન કર્યું હતું અને તેમની આ બધી વાતો સતી તેના પતિ માટે સહન ન કરી શક્યા અને તેથી તેઓએ હવન કુંડમાં કૂદીને પોતાનો જીવનું બલિદાન પણ આપ્યું હતું અને જયારે ભગવાન શિવને જ્યારે આ વાતની જાણ થઇ તો તે ખૂબ જ ગુસ્સે થયા અને ક્રોધમાં આવીને તેમણે ખૂબ જપ લીધો અને અવ્યવસ્થા સર્જાઈ હતી.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…