જાણો રાજસ્થાનમાં આવેલ એક ચમત્કારી મંદિર વિશે, જ્યાં ફક્ત સાત જ દિવસમાં લકવાનો રોગ થાય છે નાબુદ

215
Published on: 6:24 am, Wed, 28 April 21

આજે તમને જણાવીએ રાજસ્થાનમાં આવેલા એક ચમત્કારિક મંદિર વિશે, પૃથ્વી પર આવા ઘણા ચમત્કારિક સ્થળો છે, જેને વિજ્ઞાન પણ નમન કરે છે. તમને એ પણ જણાવી દઈએ કે આ પ્રકારનું એક ઉદાહરણ નાગૌરથી 40 કિમી દૂર આવેલા બુટાટી માં જોવા મળે છે,

જે લોકો આસ્થામાં વિશ્વાસ કરે છે અને લોકો માને છે કે ચતુર્દાસજી મહારાજના મંદિરમાં લકવાગ્રસ્ત દર્દી અહીં આવે તો તે ફક્ત 7 દિવસ માં જ સંપૂર્ણ સ્વસ્થ બની જાય છે. રાજસ્થાનના નાગૌર જિલ્લામાં કુચેરા ગામ માં એવું જ એક પ્રખ્યાત મંદિર છે. જ્યાં લોકોનું એવું માનવું છે કે લકવાગ્રસ્ત દર્દી બીજાના સહારે અહિયાં દર્શન કરવા માટે આવે છે પરંતુ તે જાય છે પોતાના સહારે.

પરિક્રમા અને હવન કુંડની ભભૂતિ જ દવા છે:
આ મંદિરમાં ના તો પંડિત, ના વૈદ કે ના તો હકીમ રોગને મટાડે છે. ફક્ત અહીં તમારે દર્દી સાથે 7 દિવસ રહેવાનું અને મંદિરની પરિભ્રમણ 7 દિવસ માટે કરવાની અને પછી, હવન કુંડની ભભૂતિ લગાવાથી ધીમે ધીમે લકવાનો રોગ નાબૂદ થઈ જાય  છે, હાથ અને પગ ચાલવા માંડે છે, જે લોકો લકવા ના કારણે બોલી શકતા નથી તે પણ ધીમે ધીમે બોલવા લાગે છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…