ચરમસીમાએ પહોચ્યો કળયુગ! પિતાએ જ ગુજાર્યો પોતાની દીકરી પર બળાત્કાર અને બનાવી ગર્ભવતી

328
Published on: 5:45 pm, Fri, 17 September 21

આજકાલ ઘણા પુરુષો એવા છે કે, જે મહિલાઓને ગંદી નજરે જોતા હોય છે. અમુક પુરુષોને લીધે પુરુષો જાતી બદનામી થાય છે. આજે અમે ગુજરાતના ભાવનગર જિલ્લાના શિહોર ગામની એક ઘટના વિષે જાણવા મળ્યું હતું કે, જેમાં એક એવા વ્યક્તિએ એક બાળકી સાથે દુષ્કર્મ કર્યું હતું.

મળતી માહિતી મુજબ, આ બનાવ ગુજરાતના ભાવનગરનો છે. અહીંયા એક 19 વર્ષની યુવતીની છે. એક દિવસ તેની તબિયત ખરાબ થવા લાગી હતી. ત્યારબાદ તેને દવાખાન લઇ જવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે, યુવતી ગર્ભવતી હતી. અમુક મહિના પછી યુવતીએ એક બાળકને જન્મ આપ્યો હતો. જયારે લોકો સાંભળે છે કે એક કુંવારી યુવતીએ બાળકને જન્મ આપ્યો હતો તો તે પણ ચોંકી ગયા હતા.

યુવતીની માતાને પણ વિશ્વાસ નથી કે તેમની કુંવારી દીકરી ગર્ભવતી થઇ હતી. બાળકીના જન્મ બાદ જયારે માતાએ હોસ્પિટલમાં પોતાની દીકરીને બાળકના પિતા કોણ છે તો એ સવાલ સાંભળીને દીકરી જોર જોરથી રડવા લાગે છે અને પછી તે રડતી આંખે બાળકના પિતાનું નામ જણાવ્યું હતું.

યુવતીએ જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષમાં તેના પિતાએ તેની સાથે અનેક વાર બળાત્કાર ગુજાર્યો હતો, જયારે તેની માતા ઘરમાં ન હોય ત્યારે તેઓ તેની પર બળાત્કાર ગુજારતા હતા. દીકરીએ જયારે પિતાનું નામ જણાવ્યું ત્યારે માતા ચોંકી ગયા હતા. આ ઘટના જાણીને તેની માતાએ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, પીડિતાની માતાને આ વાતની ખબર ન હતી. પોલીસ પૂછતાછમાં જાણવા મળ્યું હતું કે, યુવતીના પિતા મજુર છે અને તે પોતાની પત્ની અને નાની દીકરી સાથે શિહોરમાં એક ઝૂંપડામાં રહે છે. આરોપીને બે દીકરીઓ અને બે દીકરા છે.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…