માત્ર એક ચપટી મીઠું તમને બનાવી શકે છે માલામાલ, જાણો એક ક્લિક પર

176
Published on: 1:47 am, Wed, 7 April 21

મીઠાનો ઉપયોગ જ્યારથી ભોજનમાં થાય છે ત્યારથી તેનો ઉપયોગ નકારાત્મક ઉર્જાને દૂર કરનારું માનવામાં આવે છે. મીઠાનો ઉપયોગ જે રીતે ભોજનને સ્વાદિષ્ટ બનાવે છે તે રીતે મીઠું તમારા જીવનને પણ મજેદાર બનાવી શકે છે. આવું વાસ્તુ વિજ્ઞાનનો મત છે. વાસ્તુ વિજ્ઞાન અનુસાર મીઠામાં ગજબ શક્તિ હોય છે.

જે ન ફક્ત ઘરને સકારાત્મક ઉર્જાથી ભરી દે છે. પરંતુ ઘરમાં સુખ સમૃદ્ધિ વધારવાનું પણ કામ કરે છે. પરંતુ ફક્ત ભોજનમાં જ નહીં અન્ય કામમાં પણ મીઠાનો ઉપયોગ કરવામાં આવે છે. જેથી મીઠાનો ઉપયોગ નજર ઉતારવા માટે પણ કરવામાં આવે છે. જો તમને લાગે છે કે પરિવારના કોઇપણ સદસ્યને નજર લાગી છે.

તો એક ચપટી મીઠું લઇને તેની ઉપરથી ત્રણ લખત ફેરવીને બહાર ફેંકી દો. જેથી કોઇની લાગેલી નજર દૂર થાય છે. વાસ્તુ વિજ્ઞાન અનુસાર કાચના ગ્લાસમાં મીઠું ભરીને શૌચાલય અને બાથરૂમમાં રાખવું જોઇએ જેથી વાસ્તુદોષ દૂર થાય છે. તેનું કારણ છે કે મીઠું અને કાચ બન્ને રાહુના વસ્તુ છે અને રાહુના નકારાત્મક પ્રભાવને દૂર કરવાનું કામ કરે છે.

જેનાથી ઘરમા સુખ, સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય પ્રભાવિત થાય છે. કાચના વાસણમાં મીઠું ભરીને ઘરના કોઇ ખૂણામાં રાખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનું સંચાર થાય છે. રાહું, કેતુંની દશા ચાલી રહી હોય તે સિવાય મનમાં ખરાબ વિચાર આવે કે ડર લાગે તો તમે આ પ્રયોગ કરી શકો છો જેનાથી તમને ખૂબ લાભ મળશે. રાતના સમયે પાણીમાં એક ચપટી મીઠું ઉમેરીને હાથ અને પગ ધોવાથી તનાવ દૂર થાય છે અને ઊંધ સારી આવે છે. રાહુ અને કેતુના અશુભ પ્રભાવ પણ તેનાથી દૂર થાય છે.

ઘરની ખુશી બાળકોથી હોય છે. બાળક બીમાર થઇ જાય તો ઘરના દરેક સદસ્ય પરેશાન થઇ જાય છે. તમારી ખુશીને હંમેશા રાખવા માટે અઠવાડિયામાં એક વખત પાણીમાં એક ચપટી મીઠું મિક્સ કરીને બાળકને સ્નાન કરાવવું જોઇએ. તો નજર દોષથી બાળકો બચી શકશે અને સ્વાસ્થ્ય સંબંધી પરેશાની ઓછી થશે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…